MP NEWS: રીવામાં ટ્રેની વિમાન ક્રૈશ, પ્લેનના થયા બે ટુકડા, પાયલટની મોત

મધ્યપ્રદેશના રીવામાં ટ્રેની પ્લેન મંદીરના ગુંબજ સાથે ટકરાતા દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ. આ અક્સમાતમાં ટ્રેની પાયલટ અને મુખ્યપાયલટ ઘાયલ થયા હતા. જેમાથી મુખ્ય પાયલટનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

મધ્યપ્રદેશના રીવામાં એક દુર્ઘટના સર્જાઇ હતી. રીવામાં એક ટ્રેની વિમાન ક્રેશમાં થઇ ગયુ છે. રીવામાં ચોરહટા થાના ક્ષેત્રના ઉમરી ગામમાં મંદીરના ગુંબજ સાથે ટકરાઇને પ્લેન ક્રેશ થઇ ગયુ છે. પ્લેનમાં હાજર પાયલટ અને પ્રશિક્ષક ગંભરી રૂપથી ઘાયલ થઇ ગયા છે. ઇલાજ માટે તેમને સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સારવાર દરમિયાન સિનિયર પાયલટની મોત થઇ ગઇ છે. પાયલટ પ્રશિક્ષણ કંપનીનું પ્લેન મોડી રાત્રે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ.

plan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X