યોગના વિસ્તારનો અર્થ છે, વસુધૈવ કુટુંબકમની ભાવનાનો વિસ્તારછ પીએમ મોદી
International Yoga Day: દુનિયાભરમાં આજે 21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે પીએમ મોદીએ દેશવાસીઓને સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ગોય દિવસના આયોજનમાં કોઇના કોઇ આયોજનમાં તમારી વચ્ચે ઉપસ્થિત રહેતો હતો. તમારા બધાની સાથે મળીને યોગ કરવાનો આનંદ પણ યાદગાર રહે છે.

પરંતુ આ વખતે વિવિધ દાયિત્વના લીધે હુ અત્યારે અમેરિકામાં છુ. એટલા માટે તમને બધાને વીડિયો સંદેશના માધ્યમથી જોડાઇ રહ્યો છુ. સાથિઓ તમને એ પણ જણઆવી દવ કે, ભલે તમારી વચ્ચે યોગ ના કરી શક્તો પરંતુ યોગ કરવાના કાર્યક્રમમાં ભાગ નથી લઇ રહ્યો.
આટલા માટે આજ સાંજે ભારતીય સમય અનુસાર 5.30 વાગ્યે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં વિશાળ માત્રામાં યોગ કાર્યક્રમ થઇ રહ્યો છે. હુ તેમા ભાગ લઇશ ભારતના આહ્વાન પર દુનિયાના 180 થી વધારે દેશ સાથે આવવુ ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે.
તમને યાદ હશે 2014 માં યૂએન જનરલ એસેમ્બલીમાં યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો હતો. રિકોર્ડ દેશોએ તેને સમર્થન આપ્યુ હતુ. ત્યારથી આજ દિન સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના માધ્યથી યોગ એક વૈશ્વીક આંદોલન બની ગયુ છે. ગ્લોબલ સ્પિરિટ બની ગયો છે.
પીએમ મોદીએ કહ્યુ કે, જો જોડવાનું કામ કરે છે તે યોગ છે. એટલા માટે યોગ પ્રસાર એક તે વિચારનો વિસ્તાર છે. જો સમગ્ર સંસારને એક પરિવારના રૂપમા સમાહિત કરે છે.
યોગના વિસ્તારનો અર્થ છે. વસુધૈવ કુટુંબકમની ભાવનાનો વિસ્તાર એટલા માટે આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં થઇ રહેલા જી20 સમિટની થમી વન અર્થ, વન ફૈમિલિ અને વન ફ્યુચર રાખવામાં આી છે. આજે સમગ્ર દુનિયામાં કોરોડો લોકો યોગ અને વસુધૈવ કુટુંબકમ ની થીપર એક સાથે યોગા કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
