પીએમ મોદી આજે 7 વાગ્યે કરશે દેશને નામ સંબોધન
ત્રિપુરા, મેઘાયલ અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થઇ છે. આ સાથે ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપની જીત થઇ છે. આ સાથે થોડીવારમાં પીએમ મોદી દેશને નામ સંબોધન કરવા જઇ રહ્યાં છે.
ત્રિપુરા, મેઘાયલ અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થઇ છે. આ સાથે ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપની જીત થઇ છે. આ સાથે થોડીવારમાં પીએમ મોદી દેશને નામ સંબોધન કરવા જઇ રહ્યાં છે. આ સંબોધનમાં પીએમ મોદી ત્રિપુરા, મેઘાયલ અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી ઉપરાંત બીજા મહત્વની બાબતો પર વાત કરી શકે છે.













Click it and Unblock the Notifications
