For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનનુ ઉદઘાટન કરશે PM મોદી, ખેલો ઈન્ડિયા ગેમ્સને કરશે સંબોધિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્લીમાં આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલન (આઈજેસી)નુ ઉદઘાટન કરશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્લીમાં આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલન (આઈજેસી)નુ ઉદઘાટન કરશે. સુપ્રીમ કોર્ટ કૉમ્પ્લેક્સમાં આંતરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ સાથે જ તે આજે વીડિયો કૉન્ફરન્સીંગ દ્વારા ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ઉદઘાટન સમારંભને પણ સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે ઓડિશાના ભુવનેશ્વરમાં 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ગેમ્સનુ આયોજન થશે.

narendra modi

પ્રધાનમંત્રી સાંજે 7 વાગે ઉદઘાટન સમારંભને સંબોધિત કરવાના છે. ઉલ્લેખનીય છે કે ઓડિશા સરકારના સહયોગથી ભારત સરકાર દ્વારા ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ શરૂ કરવામાં આવી રહી છે. આ ભારતમાં વિશ્વવિદ્યાલય સ્તરે આયોજિત થનારી સૌથી મોટી સ્પર્ધા છે. આમાં દેશના 150થી વધુ વિશ્વવિદ્યાલયોના લગભગ 3500 એથલીટ ભાગ લેશે.

આયોજનમાં તીરંદાજી, એથ્લેટિક્સ, મુક્કાબાજી, તલવારબાજી, જૂડો, સ્વીમિંગ, કુશ્તી, બેડમિન્ટન, બાસ્કેટબૉલ, ફૂટબૉલ, હૉકી, ટેબલ ટેનિસ, ટેનિસ, વૉલિબૉલ, રગ્બી અને કબડ્ડી જેવી કુલ 17 રમતો શામેલ હશે.

આ પણ વાંચોઃ નમસ્તે ટ્રમ્પઃ ટ્રમ્પ જે હોટલમાં રોકાશે, તેના રૂમનુ ભાડુ જાણીને ચોંકી જશો તમેઆ પણ વાંચોઃ નમસ્તે ટ્રમ્પઃ ટ્રમ્પ જે હોટલમાં રોકાશે, તેના રૂમનુ ભાડુ જાણીને ચોંકી જશો તમે

English summary
pm modi inaugurate International Judicial Conference and address opening ceremony of first ever Khelo India University Games.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X