'પીએમ મોદને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમત્રી બોસ કહે છે, અમેરિકાના રાષ્ટ્રપતિ ઓટોોગ્રાફ લવા માગે છે..'

રક્ષામંત્રી રાજનાથી સિહે કહ્યુ કે, પહેલા ભારતની વાતોને ગંભીરતાથી લેવામાં નહોતી આવતી. પરંતુ હવે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર કઇ કહે છે તો તેને સમગ્ર દુનિયા સાંભળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું ગૌરવ આંતરરા્ષ્ટ્રીય સ્તર પર વધ્યુ છે.

rajnathsingh

રાજનાથ શિહે કહ્યુ કે, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બોસ હે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પીએમ મોદીનો ઓટોગ્રાફ લેવા માગે છે. તેમણે કહ્યુ હતુ કે, તમે ગ્લોબલી તાકવર છો. મુસ્લિમ દેશ પણ પીએમ મોદીને સર્વોચ્ચ સમ્માન આપી રહ્યા છે. પૈપુઆ ન્યુ ગિનીના પ્રધાનમત્રીએ પીએમ મોદીના પગમાં પડ્યા હતા. તે દરેક ભારતીય માટે સમ્માનની વાત છે.

લખનૌઉમાં એક કાર્યક્રમ દરમિયાન બોલતા રાજનાથ સિહે કહ્યુ કે, ભારત વર્તમાન સમયમાં દુનિયાનું સૌથી ઝડપી વિકાસ પામતી અર્થવ્યવસ્થા છે. 2013-14માં ભારત 11 માં નંબર પર હતુ જ્યારે અત્યારે ભારત 5 માં નંબર પર છે

રક્ષામંત્રીએ કહ્યુ કે, બ્રહ્મોસ મિસાઇલ લખનૌઉમાં બનાવામાં આવશે. લખનૌઉમાં દુનિયાભરના કામો કરી રહેલા ઇન્જીનિયર્સ આ મિસાઇલને બનાવશે. અંહિયા લોકોને મોટી સંખ્યામાં રોજગારી મળશે.

એટલુ જ નહી રાજનાથ સિહે કહ્યુ કે, લખનૌઉમાં 100 થી વધારે જિમા પાર્ક બનવામાં આવશે. તેમાથી 500 પાર્ક સુધી વધારવામાં આવશે. લખનૌઉમાં તમામ પાંચ વિધાનસભઆમાં ઓલ્ડ એજ કેર સેન્ટર બનવામાં આવશે. તેની પાછળ 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X