બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટ આજે દક્ષિણ આફ્રિકા જશે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 મી બ્રિક્સ સમીટમાં ભાગ લેવા માટે આજે દક્ષિણ આફ્રિકા રવાના થશે પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મતામેલા રમાઓસાના નિમંત્રણ પર દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પર બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે જઇ રહ્યા છે.

જણાવી દઇએ કે, બ્રિક્સમાં પાંચ દેશનો સમાવેશ થાય છે. જેમા ભારત સિવયા બ્રાજિલ, રુસ, ચીન અને દાક્ષિણ આફ્રિકા છે. બ્રિક્સ સમીટ 22 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી ચાલશે. પીએમ મોદીની ત્રીજ દક્ષિણ આફ્રિકાની યાત્રા છે. આ યાત્રા દરમિયાન ભારત અને દ્ક્ષિણ આફ્રિકા વચ્ચે કુટનીતિક સંબંધોના 30 વર્ષ પણ પુરા થશે.
આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા દક્ષિણ આફ્રિકા કરી રહ્યુ છે. આ વર્ષેની થીમ બ્રિક્સ એન્ડ આફ્રિકા-પાર્ટનરશીપ ફઓર મ્યુચુઅલી એક્સિલેરેટેડ ગ્રોથ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઇક્લુસિવ મલ્ટિલેટરિજ્મ છે. કોરોના કાલ બાદ જ્યારે પહેલી વાર બેઠક થવા જઇ રહી છે. આ પહેલાની બ્રિક્સ બેઠક વર્ચ્યુઅલી મળી હતી.
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યુ હતુ કે, પીએમ મોદી દક્ષિણ આફ્રિકા અને મિસ્રના પ્રવાસ પર જશે. બિજનેસ ડેલિગેશન પણ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે બિઝનેશ ટ્રેક્સ મીડિગમાં ભાગ લેવામાટે જશે. આ સાથે જ બ્રિક્સ બિઝનેશ કાઉન્સિલ, બ્રિક્સ વુમન બિઝનેશ અલાયંસ અને બ્રિક્સ બિઝનેસ ફોરમમાં ભાગ લેશે.












Click it and Unblock the Notifications
