પીએમ મોદી અને જિલ બાઇડેનને નેશનલ સાઇંસ ફાઉંન્ડેશનની મુલાકાત કરી, અમેરિકા-ભારતના વિદ્યાર્થી સાથે કરી મુલાકાત

PM Modi visit National Science Foundation: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રથમ મહિલા જિલ બાઇડેને વર્જીનિયાના અલેક્જેડ્રિયામાં નેશનલ સાઇંસ ફાઉન્ડેશનની વીઝીટ કરી હતી. જિલ બિડેન અન પીએમ મોદી અમેરિકા અને ભારતના વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

JIL BIDEN

પીએણ મોદીએ કહ્યુ કે, અમારા સ્કુલમાં લગભગ 10 હજાર અટલ ટિંકરિગ લેબ સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં બાળકો વિવિધ પ્રકારની ઇનોવેશન્સ માટે તમામ પ્રકારની સિવિધા પ્રધાન કરવામાં આવે છે. યુવા ઉદમિયોને પ્રોત્સાહન કરવા માટે અમે સ્ટાર્ટ અપ ઇન્ડિયા મિશન શરુ કર્યુ છે. અમારુ લક્ષ્ય આ દશકને ટેકનીકલ દશક બનાવાનું છે.

મને ખુશી છએ કે, વોશિગ્ટન ડિસીના પ્રવાસના તરંત બાદ મને આ યુવાઓ અને રચનાત્મક લોકો સાથે મુલાકાત કરવાની તક મળી. એનએસએફની સાથે ભારત ઘણી પરિયોજના પર કામ કરી ચૂક્યા છે. મે આ કારય્ક્રમની યોજનાા અે આયોજન માટે જિલ બાઇડેનનો આભાર માનવા માગુ છુ. તમારુ જીવન અે ઉપલબ્ધીઓ આવનાર પેઠીઓ માટે પ્રેરણા છે. ઉજવળ ભવીષ્ય માટે શિક્ષા, કૌશલ્ય અને ઇનોવેશન મહત્વપૂર્ણ છએ. ભારતમાં અણે નવી શિક્ષા નીતિ અને એકીકૃત શિક્ષા અને કૌશલ લાવ્યા છે.

તેમણે કહ્યુકે વિકાસની ગતીને બનાવી રાખવા માટે ભારત અને અમેરિકાને પ્રતિભાની પાઇપલાઇનની આવશ્યક્તા છએ. એક વધારે અમેરિકામાં ઉચ્ચ શ્રેણીના શૈક્ષણીક સંસ્થાન અે ઉન્નત પ્રોદ્યોગિકિયા છે. બીજી તરફ ભારત પાસે દુનિયાના સૌથી મોટી યુા ફેક્ટરી છે. તેના માટે મને વિશ્વાસ છે કે, ભારત- અમિરિકા ભાગીદારી સતત અને સમાવેશી વૈશ્વિક વિકાસ ઇંજન સાબિત થશે.

અમે ભારત અમેરિકા શિક્ષણ વિનિમય કાર્યક્રમ શરુ કરવા માટે વિચારી શકીએ છીએ. ભારતીય સંસ્થાનો માટે દુનિયા ભરના વૈજ્ઞાનિકો અને ઉધમિયો માટે જુડાવ વધારવા માટે અમે 2015 માં GIAN ગ્લોબલ ઇનિશિએટિવ ઓફ એકડમિક નેટવર્ક્સની શરુઆત કરી હતી. મને તમને એ જણાવતા આનંદ થાય છે કે, આ અનુસાર અમેરિકાથી 750 ફેકલ્ટી સભ્ય ભારત આ્વ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X