યુપી ચૂંટણી પર નજર, લખનૌમાં દશેરા મનાવશે પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષે દશેરા દિલ્હીમાં નહિ પણ લખનૌમાં મનાવશે. આ માટે 11 ઑક્ટોબરે મોદી લખનૌમાં જશે. અને લખનૌના એશબાગમાં રામલીલા પણ જોવા જશે. 2014માં પીએમનો પદભાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી દશેરા પર દિલ્હીમાં જ રહેતા આવ્યા છે.

PM Narendra Modi will celebrate dussehra in lucknow

જો કે પીએમ બન્યા બાદ આ પહેલી વાર મોદી દિલ્હીની બહાર દશેરા મનાવશે. જે જોતા યુપી ચૂંટણી પર પીએમ મોદીની નજર હોય તેવું લાગે છે. નોંધનીય છે કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, જેઓ લખનૌથી જ લાંબા સમય સુધી સાંસદ ચૂંટાઇ આવતા રહ્યા છે, અને તે હંમેશા પોતાના સંસદીય ક્ષેત્ર લખનૌમાં જ દશેરા મનાવતા હતા. નોંધનીય છે કે યુપીમાં આવતા વર્ષે ચૂંટણી છે, આ ચૂંટણીને ભાજપ ઘણી ગંભીરતાથી લઇને ચાલી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X