Karnataka Election: પીએમ મોદી 29 એપ્રિલના રોજ કરશે સભા, Power-Packd કેપેનની બીજેપીએ કરી ફુલ તૈયારી
કર્ણાટકા વિધાનસબા ચૂંટણીને લઇને રાજનીતિક પાર્ટીઓનું ચૂંટણી અભિયાન ધીરે ધીરે ગતી પકડી રહ્યુ છે. સત્તાધારી પાર્ટી રાજ્યમાં મેગા ચૂંટણી અભિયાન પાવર વેક કેંપેનની તૈયારી કરી રહી છે. એવામાં 29 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કર્ણાટક ચૂંટણીને લઇને આ કાર્યક્રમ ખૂબ મહત્વનો છે. કર્ણાટકામાં પોતાના બીજા કાર્યકાલમા ભાજપા તમામ તાકાત લગાવા માટે તૈયાર છે.

કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ એક નિવેદનમાં કહ્યુ છે કે, 29 એપ્રિલે મોદી પોતાના પ્રચાર અભિયાનની શરુઆત બેલગાવથી કરશે. પીએમ મોદી કર્ણાટકના સૌથી મોટો જિલ્લામાથી એક છે. એક બેલગાવમાં ચિકોડી, કિતુર અને કુડાચી સીવાય ઉત્તર કન્નડ જિલ્લામાં પણ પ્રવાસ કરશે
આ સીવાય ભાજપા ઘણઆ ચૂંટમી કાર્યક્રમો પ્રસ્તાવિક છે. પીએમ 3 મે ના રોજ તે રાજ્યોને પ્રવાસ કરશે જેમા ચૂંટમી થવાની છે. તમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રવિવાર ત્રણ દિવસીય કર્ણાટક પ્રવાસનો પણ પ્રારંભ થઇ રહ્યો છે. શાહ સોમવારે શ્રી ચામુડેશ્વર દેવી મંદિર જશે. તે સોમવારે હાસનમાં રોડ શો કરશે. ત્યાર બાદ 25 એપ્રિલે અમિત શાહ બાગલકોટ જિલ્લામાં તેરાદલ, વજિયપુરા જિલ્લાના દેવારિપારગી અને યાદગિરીમાં જનસભાને સંબોધિત કરશે આ યાદગિરીમાં એક રોડ શો પણ કરશે.
યૂપીના સીએમ યોગી આદિતયનાથ પણ કર્ણાટકનો પ્રવાસ કરશે. તે 26 અને 30 એપ્રિલ, 6 અે 7 એ ચાર જનસભા કરશે. અસમના મુખઅયમંત્રી હિમત બિસ્વા સરમા 3 થી 5 મે વચ્ચે પાંચ જનસભાઓને સંબોધિત કરશે.
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ સોમવારે કર્ણટકાના ત્રણ દિવસના પ્રવાસ પર છે. તે ચિક્કાબલ્લાપુર જિલ્લામાં સિડલઘટ્ટામાં એક રોડ શો કરશે. તે ઉત્તર કન્નડ જિલ્લાના સિરસીમાં એક મંદિર પણ જશે. ઘણી જનસભાઓને સંબોધિત કરશે. પાર્ટી સૂત્રો અનુસાર રક્ષા મંત્રી રાજનાથ સિહ 26 અે 29 એપ્રિલ તેમજ 5 અે 7 મે ચૂંટણી સભાને સંબોધિત કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની 25 એપ્રિલેથી 6 મે સુધી 8 સભાને સંબોધિત કરશે.












Click it and Unblock the Notifications
