NaMo Highlights: ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

રાંચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હેમંત સોરેનની સાથે મંચ શેર કરતાં ઘણી મહત્વપૂર્ણ યોજનાઓનો શિલાન્યાસ કર્યો. ઝારખંડ ગુજરાત કરતાં પણ આગળ જઇ શકે છે. આપ પ્રકારની વાતો કહીને વડાપ્રધાને ના ફક્ત રાંચી-ઝારખંડના વિકાસનો વિચાર મુક્યો પરંતુ તેને આખા દેશ સાથે જોડીને 'વિકસિત ભારત'નું સપનું પણ રજુ કર્યું.
જાણો શું-શું કહ્યું:-

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઝારખંડમાં વિકાસની યોજનાઓથી ટૂંક સમયમાં જ વિકાસના માર્ગે લઇ જઇ શકાય છે.

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઝારખંડ તે રાજ્ય છે, જે ગુજરાત કરતાં પણ આગળ નિકળી શકે છે, બસ ઇચ્છાશક્તિની જરૂરત છે.

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

અટલ બિહારી વાજપાઇએ કર્ણપૂર થર્મલ પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, જે ત્યાંનો ત્યાં જ પડ્યો છે. આ અન્યાય છે કે નહી?

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ટ્રાંસમિશન લાઇનનું લોકાર્પણ. આ લાઇન વિજળી જ નહી, આ પૂર્વને પશ્વિમ સાથે જોડનાર લાઇન હશે.

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

જો આપણે દેશને વિકાસની નવી ઉંચાઇઓ પર લઇ જવા માંગીએ છીએ તો ભારત માતાનો કોઇપણ ભાગ દુર્બળ ન હોવો જોઇએ.

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ભારતનો પૂર્વી છેડો, મધ્યથી પૂર્વ સુધીના લોકો વિકાસની રાહ જોઇ રહ્યાં છે. અહી ગરીબી ફેલાયેલી છે.

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

અહીંથી પેદા થયેલી વિજળી જ્યારે દેશના ખૂણા-ખૂણામાં પહોંચશે તો અહીંપણ મોટો આર્થિક ફેરફાર આવશે.

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

અત્યાર સુધી મુખ્યમંત્રીને વડાપ્રધાન પાસે ખૂબ ચક્કર કાપવા પડે છે. પરંતુ હવે અમારી સરકાર આ પરંપરાને તોડી ચૂકી છે. સારું તે રહી ગયું તો પછી જોઇશું.

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

જો દેશને આગળ વધારવો છે તો રાજ્યોને આગળ વધારવા જ પડશે.

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

400 કરોડનો ફાયદો થશે. તેના માટે હેમંત સોરેનજીને પણ ક્યારેક દિલ્હી આવવું પડ્યું.

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઓઇલ ટર્મિનલ પણ શરૂ થશે, ગેસ બેસ્ડ ઇકોનોમીનું મહત્વ વધવાનું છે.

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ગોરખપુર, પટના, વારાણસી, કલકત્તા જેવા દરેક વિસ્તારમાં પાઇપ ગેસ પહોંચાડવાની યોજના છે. જેવી રીતે નળમાં પાણી આવે છે, એવી રીતે ગેસ આવશે.

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઔદ્યોગિક વિકાસની અપાર સંભાવના છે, ટ્રિપલ આઇટી તથા અન્ય શૈક્ષણિક યોજનાઓમાં પણ અગ્રણી રહેશે ઝારખંડ.

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

ઝારખંડને ગુજરાત બનાવશે નરેન્દ્ર મોદી

પરિવારમાં જ્યારે બાળક 14-16 વર્ષનું થઇ જાય છે તો તેમનો વિશેષ ખ્યાલ રાખવામાં આવે છે, હવે તે જ બાળક 'ઝારખંડ' છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X