POK Viral Video: ઇજ્જત બચાવી ભાગ્યા પાક સૈનિકો, POKમાં લહેરાયો તિરંગો
POK Viral Video: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર હંમેશાથી જ ઘર્ષણપૂર્ણ વાતાવરણમાં રહ્યું છે. આ સાથે POK વૈશ્વિક મુદ્દો પણ છે. હવે POKમાં મહોલ બદલાઇ રહ્યો છે. જે ચૌંકાવનારો છે. POKમાં પાકિસ્તાની સૈનિકો સાથે જે થયું, એ બાદ પાકિસ્તાનના લોકો પણ POK પર હક-દાવો કરતા પહેલા સો વાર વિચાર કરશે.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જ્યારે પાકિસ્તાની સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, મુઝફ્ફરાબાદની નીલમ ઘાટીમાં પહોંચી તો તેમના માટે પોતાનો જીવ બચાવવો મુશ્કેલ બની ગયો હતો. અહીં પહોંચતાની સાથે જ સામાન્ય લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો અને તેઓએ માત્ર સૈનિકોને માર્યા જ નહીં, પરંતુ તેમના કપડા પણ ફાડી નાખ્યા હતા.
થોડી જ વારમાં લોકો આઝાદીના નારા લગાવવા લાગ્યા હતા. આ ક્લિપ @NyLahBaLoch નામના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે, જે પોતાનામાં ખૂબ જ આશ્ચર્યજનક છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મોટી ભીડ એકઠી થઈ ગઈ છે, અને લોકો પોતાનો ગુસ્સો પાકિસ્તાની સેના પર કાઢી રહ્યા છે. લોકો ખૂબ જ નારાજ દેખાય છે.

ટ્વિટર પર વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પાક આર્મી દોડતી જોવા મળી રહી છે. ક્લિપના કેપ્શનમાં યુઝરે કિગજાવા-એ-પાકિસ્તાન લખ્યું છે. POKમાં પ્રદર્શનકારીઓથી ભાગીને પોતાનો જીવ બચાવતા પાક આર્મીના જવાનો.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક પાકિસ્તાની સૈનિક પ્રદર્શનકારીઓ સાથે માર્યો ગયો હતો. પીઓકે ઇસ્લામિક પાકિસ્તાનથી આઝાદી ઇચ્છે છે. તેઓએ અહીં 70 વર્ષ સુધી જે પણ કર્યું, હવે તેને પરત કરવાનો સમય આવી ગયો છે.
“गजवा-ए- पाकिस्तान "
— Dr. Richa Rajpoot (Modi ka Parivar) (@doctorrichabjp) May 12, 2024
POK में प्रदर्शनकारियों से भागते और अपनी जान बचाते पाक सेना के जवान।
वीडियो में दिख रहा है कि एक पाकिस्तानी जवान प्रदर्शनकारियों की चपेट में आ गया।
POK इस्लामिक पाकिस्तान से आज़ादी चाहता है।
उन्होंने 70 सालों तक यहाँ जो किया, अब वापस करने का समय आ गया !! pic.twitter.com/EVdJPGDFFI
કેટલાક લોકોએ પાકિસ્તાની સૈનિકના કપડા પણ ફાડવાનું શરૂ કરી દીધું હતું, જે ભાગી જવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યો હતો. કેટલાક લોકો પહાડી પર સૈનિકને ઘેરી લે છે, ત્યારબાદ તે નીચે પડી જાય છે. નીચે લોકોની બીજી ભીડ દેખાઈ રહી છે, જેઓ સૈનિકના પડવાની રાહ જોઈ રહ્યા છે, અને જ્યારે આ સૈનિક નીચે પડે છે, ત્યારે તમે તેની સ્થિતિની કલ્પના કરી શકો છો.
આ લોકો મળીને તેને મારવા લાગે છે. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, પીઓકે ભારતનો અભિન્ન અંગ છે. આ માટે અમે અમારો જીવ પણ જોખમમાં મૂકીશું.
અન્ય એક યુઝરે કહ્યું કે, જો PoK ભારતમાં મળે છે, તો તે ઘણું સારું રહેશે. કારણ કે, અહીંના લોકોને તમામ સુખ-સુવિધાઓ મળશે.
POK पाकिस्तान कब्जे वाले कश्मीर मुजाफराबाद नीलम वैली में आम पब्लिक ने पाकिस्तान फौज को पीटा कपड़े फाड़े "आजादी" के नारे लगे और तिरंगा🇮🇳 लहराया गया भारत के मिलने की तहरीर तेज हुई जय हिंद pic.twitter.com/vrqIE4AIrh
— 🇮🇳ɴʏʟᴀʜ ʙᴀʟᴏᴄʜ🇮🇱 (@NyLahBaLoch) May 12, 2024












Click it and Unblock the Notifications
