મુંબઇમાં દેખાયેલા સંદિગ્ધનો સ્કેચ કરાયો જાહેર

મહારાષ્ટ્ર સ્થિત નવી મુંબઇના ઉરણમાં ગુરુવારે કેટલાક સ્કૂલના બાળકોએ કેટલાક સંદિગ્ધ લોકોને હથિયારની સાથે નેવી બેઝની પાસે જતા જોયા હતા. જે બાદ તેની સૂચના પોલિસને આપવામાં આવી હતી. ત્યારે આ બાદ મુંબઇ પોલિસે આ સંદિગ્ધ વ્યક્તનો સ્કેચ જાહેર કર્યો છે અને લોકોને આ સ્કેચમાં દેખાતા વ્યક્તિ વિષે જાણકારી મળતા પોલિસને ત્વરિત જાણ કરવાનું કહ્યું છે.

Police issued sketch of suspect seen in mumbai on thursday

જાણકારી મુજબ સંધિગ્ધ લોકોમાંથી એક છોકરો અને એક છોકરી હતી. ત્યારે આ ખબર બાદ હાલ તો આ સમગ્ર વિસ્તારમાં સંદિગ્ધ વ્યક્તિની શોધ ચલાવાઇ રહી છે. અને સેના સમેત પોલિસતંત્ર પણ આ વાતને લઇને એલર્ટ છે.

મુંબઇમાં હથિયારો સાથે શંકાસ્પદ લોકોના ધૂસવાની ખબર મળતા જ કચ્છની દરિયાઇ સીમા અને રણ સરહદ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આતંકિ ધૂસ્યા હોવાના ઇનપુટ પર સરક્રિક વિસ્તારમાં પણ સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

નોંધનીય કે ગુરુવારે સ્કૂલના બાળકોએ સવારે 7 વાગે કેટલાક સંધિગ્ધ લોકોને કાળા કપડાંમાં હથિયારો સાથે જતા જોયા હતા. અને તેમની સાથે કંઇક સામાન પણ હતો તથા તે અલગ ભાષામાં વાતો કરતા હતા. અને તે તમામ લોકોએ પઠાણી કપડાં પહેર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X