પોન્ટી ચઢ્ઢા હત્યાકાંડમાં વધુ ચારની ધરપકડ

જો કે, બન્નેની હત્યાના મામલે હજુ સુધી કોઇની અધિકૃત ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ હજુ પણ હત્યાની કડીઓ જોડવામાં લાગેલી છે, જેનાથી જાણી શકાય કે આખરે ગોળીબાર થયો શા માટે. પોલીસે જણાવ્યા પ્રમાણે શૂટઆઉટ થયુ તે દિવસે સવારે છત્તરપુરના ફાર્મહાઉસથી થોડેક દૂર આવેલા બીજા ફાર્મહાઉસમાં પણ બન્ને વચ્ચે ટકરાવ થયો હતો.
પોલીસે જણાવ્યા પ્રમાણે પોન્ટીના લોકોએ હરદીપના સમર્થકોને દિલ્હીના કાપાસેડામાં બનેલા ફાર્મહાઉસમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
