For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલ્પેશ ઠાકોરનું માથુ વાઢી આપનારને 1 કરોડનું ઈનામ, યુપીમાં લાગ્યા પોસ્ટર

ગુજરાતની રાધનપુર વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું માથુ વાઢી આપનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાનું એલાન કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતની રાધનપુર વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું માથુ વાઢી આપનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાનું એલાન કરવામાં આવ્યુ છે. ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં અલ્પેશ ઠાકોરનું માથુ વાઢી આપનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાના પોસ્ટર ઘણી જગ્યાએ લગાવવામાં આવ્યા છે. પોલિસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. શહેરમાં કોણે આ પ્રકારના પોસ્ટર લગાવ્યા છે તેની પણ પોલિસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે HAL ને રાફેલ ડીલ ન આપવાનું કારણ જણાવ્યુઆ પણ વાંચોઃ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે HAL ને રાફેલ ડીલ ન આપવાનું કારણ જણાવ્યુ

પોલિસે હટાવ્યા પોસ્ટર

પોલિસે હટાવ્યા પોસ્ટર

એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલિસ અજય પ્રતાપ સિંહે જણાવ્યુ કે અમને એ વાતની જાણકારી મળી છે કે શહેરમાં આ પ્રકારના પોસ્ટર સોશિયલ મીડિયા દ્વારા લગાવવામાં આવ્યા છે. અમે આ પ્રકારના અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરીશુ. આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. અમે આ મામલાની તપાસ કરી રહી છે. જો કે એ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યુ કે કોણે આ પોસ્ટર્સ શહેરમાં ચિપકાવ્યા છે. પોલિસનું કહેવુ છે કે સોશિયલ મીડિયા દ્વારા આ પોસ્ટર શહેરમાં લગાવવામાં આવ્યા છે.

મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડે લગાવ્યા પોસ્ટર

મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડે લગાવ્યા પોસ્ટર

શહેરમાં અલ્પેશ ઠાકોરનું માથુ વાઢવા અંગે જે પોસ્ટર લગાવાયા છે તેની પાછળ કોનો હાથ છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યુ નથી. આ પોસ્ટરમાં લખ્યુ છે કે ઠાકોરના પગલાં મજૂરોના વિરોધમાં છે અને તે કાયરોનું પગલુ છે. આ પ્રકારની હરકત દેશ વિરોધી છે. જાણકારી મુજબ આ પોસ્ટર ચિપકાવનાર સંસ્થાનું નામ મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડ છે.

ગુજરાતમાં તણાવ ફેલાવવાનો આરોપ

ગુજરાતમાં તણાવ ફેલાવવાનો આરોપ

ઉલ્લેખનીય છે કે જે રીતે હાલમાં ગુજરાતમાં તમામ યુપી અને બિહારના લોકો સાથે મારપીટનો મામલો સામે આવ્યો હતો. આ મામલે અલ્પેશ ઠાકોર પર આરોપ લાગ્યો હતો કે તેમણે લોકોને ભડકાવ્યા હતા. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 14 માસની બાળકી સાથે બળાત્કારની ઘટના બની હતી ત્યારબાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વસતા યુપી અને બિહારના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા.

બેંગ્લોર: 20 વિધાર્થીઓ સામે પ્રિન્સિપાલની મારી મારીને હત્યાબેંગ્લોર: 20 વિધાર્થીઓ સામે પ્રિન્સિપાલની મારી મારીને હત્યા

English summary
Posters pasted in Bahraich announces 1 crore for Gujarat MLA Alpesh Thakore head.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X