પ્રાંજલ પાટીલ ભારતની પહેલી દ્રષ્ટીહીન મહિલા IAS બની, કોચિંગ વગર ક્રેક કરી UPSC

મળો પ્રાંજલ પાટીલને જ ભારતની પહેલી દિવ્યાંગ મહિલા IAS ઇધિકારી છે. જેણે કોઇ પણ પ્રકારના કોચિંગ વગર યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી

જેટલુ કઠીન સંઘર્ષ હશે ,જીત એટલી જ શાંનદાર હશે. મહારાષ્ટ્રના ઉલ્હાસનગર પ્રાંજલ પાટીલે સંઘર્ષમાં સફળતા સુધીની સ્ટોરીની સચાઇ રજુ કરીને દિવ્યાંગ લોકો માટે પ્રેરણા રૂપ બની છે. પ્રાંજલ પાટીલ જે દ્રષ્ટીહીન છે. તેણે દેશમાં સોથી કઠીન માનવામાં આવતી સંઘ લોકસ સેવા આયોગની પરીક્ષા પાસ કરી છે. અને દેશની પહેલી દિવ્યાંગ આએએસ બની ગઇ છે. પ્રાંજલ પાટીલે સાબિત કરી દિધુ છે કે, હાર જીત આપમા વિચાર પર નિર્ભર નથી કરતા માન લઇએ તો હાર અને ઠાન લઇએ તો જીત

UPSC

દેશની પહેલી દિવ્યાંગ દ્રષ્ટીહીનમહિલા આઇએએસ અધિકારી પ્રાંજલ ભાટીલે સંઘ લોક સેવા આયોગ સિવિલ સેવા પરીક્ષાને કોચિંગ વગર પાસ કરી લીધુ છએ. તેમણએ કોઇ પણ પ્રકારના કોચિંગ વગર પરીક્ષા પાસ કરી લીધી છે. તેમનામાં વર્ષોની મહેનત અને પરીશ્રમ લાગે છે. દઢતા અને દ્રઢતા અને ઘેર્ય સાથે પોઝિટિવ રહેતા તેમણે ક્યારેય હાર નથી માની. વગર કોચિંગે યૂપીએસસી પાસ કરી લીધી છે.

મહારાષ્ટ્રના ઉલ્લાસનગરની રહેનાર પ્રાંજલનો જ્યારે જન્મ થયો ત્યાર તેમની આંખની રોશની કમજોર હતી. 6 વર્ષની ઉમર સઉધીમાં તેમની બંને આંખની રોશની ચાલી ગઇ હતી. આંખની રોશની ગયા બાદ પણ પ્રાંજલે ક્યારેય હાર નહોતી માની તમામ પ્રકારની કઠીનાયો ઉપર ઉઠીન ભારતની પહેલી નૈત્રહીન મહિલા આઇએએસ અધિકારી બની ગઇ છે.

પ્રાંજલની આ સફળતા લોકો માટે પ્રરણાદાયી છએ. કેવી રીતે પ્રતિકુલ પરિસ્થિતિમાં પણ સફળતા મેળવી શકાય પ્રાંજલને આ સફળતા એક જ પ્રયાસમાં નથી મળી પ્રાંજલે બે વાર યુપીએસસીની પરીક્ષઆ આપી છે. પહેલી વાર 2016 માં અને બીજીવાર 2017 માં 2016 માં તેમનો રેંક 744 હતો. પરંતુ બીજા પ્રયાસમાં તેમણે 124 મો રેન્ક મેળવી લીધો હતો.

2019 માં પહેલી પોસ્ટિગ પ્રાંજલને મુંબઇના કમલા મેહત દાદર સ્કુલ ઓફ બ્લાઇન્ડથી સ્કુલિંગ કરી હતી. પોલિટિકલ સાઇન્સમાં સેટ જેવિયર્સ કોલેજથી ગ્રેજ્યુએટ કરી હતી . પ્રાંજલનું જીવન બીજા માટે પ્રરણાદાઇ છે. 14 ઓક્ટોબર 2019 માં એ દિવસ હતો જ્યારે પાંજલે તિરુવંતપુરમા સબ કલેક્ટરની જવાબદારી સંભાળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X