લોકાયુક્તનો વાર્ષિક અહેવાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને અર્પણ
ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ રાજેશ એચ. શુક્લએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને લોકાયુક્તનો ૨૩ મો વાર્ષિક અહેવાલ અર્પણ કર્યો હતો. એપ્રિલ-૨૦૨૨ થી માર્ચ-૨૦૨૩ના સમયગાળાના લોકાયુક્તના વાર્ષિક અહેવાલની અર્પણવિધિ વખતે લોકાયુક્તના રજીસ્ટ્રાર બીપીનચંદ્ર ડી. સોની સાથે રહ્યા હતા.













Click it and Unblock the Notifications
