PM મોદીએ સુલભ ઇન્ટરનેશનલ ના સસ્થાપક બિદેશ્વર પાઠકના નિધન પર દુખ વ્યક્ત કર્યુ, દેશ માટે મોટુ નુક્શાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુલભ ઇન્ટરનેશનલના સંસ્થાપક બિદેશ્વર પાઠકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વીટર કરીને ડો. બિદેશ્વર પાઠકના નિધન પર આપણા દેશ માટે મોટા નુક્શાન સમાન ગણાવ્યુ હતુ.

તેમણે કહ્યુ કે, દુરંદેશી વ્યક્તિ તા. જેમણે સામાજિક પ્રગતિ અન વંચિતને સશક્ત બનાવા માટે માટા પાયે કામ કર્યુ હતુ. તેમણે સ્વચ્છ ભારત મિશનને મહત્વપૂર્ણ સમર્થન પ્રદાન કર્યુ હતુ.
ડો. બિદેશ્વર જીના નિધન આપણા દેશ માટે મોટી ક્ષતિ છે. તે એક દુરંદેશી વ્યક્તિ હતા. તેમણે સામાજિક પ્રગતિ અને વંચિતો ને સશક્ત બનાવા માટે મોટા પાયે પર કામ કર્યુ હતુ. બિદેશ્વર જી એ સ્વચ્છ ભારતના નિર્માણનું મિશન બનાવી લિધુ છે. તેમણે સ્વચ્છ ભારત મિશનને જબરદસ્ત સમર્થન પ્રદાન કર્યુ હતુ. અમારી વિવિધ વાતચીત દરમિયાન સ્વચ્છતા પર્તિ તેમનું જૂનુન જોતો રહ્યો હતો.
તેમનુ કામ ઘણા લોકોને પ્રરણા આપે છે. તે કઠીન સમયમાં તેમના પરીવાર અને પ્રિયજનોની પ્રતિ મારી સંવેદનશીલ છે. ભગવાન તેમની આત્મને શાંતિ આપે છે.












Click it and Unblock the Notifications
