For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SCO સમિટ આજથી સમરકંદમાં શરૂ, PM મોદી શિખર સમ્મેલનમાં લેશે ભાગ, વિશ્વના નેતાઓ સાથે કરશે બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શંઘાઇ સહોય સંઘન (SCO) શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ઉજ્બેકિસ્તાનના સમગકંદ પહોચ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આની મહતિતી આપી હતી. શંઘાઇ સહોય સંગઠન સભ્યો દેશોના મુખ્ય પરીષદના 22 મું શિખ

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શંઘાઇ સહોય સંઘન (SCO) શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ઉજ્બેકિસ્તાનના સમગકંદ પહોચ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આની મહતિતી આપી હતી. શંઘાઇ સહોય સંગઠન સભ્યો દેશોના મુખ્ય પરીષદના 22 મું શિખર સમ્મેલન કોરના મહામારીના બે વર્ષ બાદ સમરકંદમાં બે વર્ષ બાદ શુક્રવારે આયોજીત કરવામાં આવી રહ્યુ છે. શિખર સમ્મેલનમાં દરમિયાન નેતાઓ એસસીઓની ગતિવિધીઓની સમિક્ષા કરશે અને ભવિષ્યમાં સહયોગની આશા વ્યક્ત કરવામાં આવશે.

NARMADA MODI

વિદેશ મંત્રાલયના અરિદમ બાગચીએ જણાવ્યું હતુ કે, શિખર સમ્મેલન ભવિષ્યમાં સહોયગની સંભાવનાઓ પર ચર્ચા કરવાનો અવસર હશે. પીએમ મોદી ઉજ્બેકિસ્તાનના સમરકંદમાં આજે શંઘાઇ સહયોગ સગઠન એસસીઓ ના શિખર સમ્મેલનમાં ભાગ લેશે. ત્યાર બાદ તે એનસીઓ નેાતાઓ સાથે વિવિધ બેઠકોમાં પણ ભાગ લેશે. પીએમ નરેન્દ્ર મોદી આ સાથે જ આજે રૂસ, ઉજ્બેકિસ્તાન અને ઇરાનના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એસસીઓ ના 22 માં શિખર સમ્મેલનમાં વર્તમાન, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર વિચારોનું આદાન પ્રદાન કરશે. પીએમઓ તરફથી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ એસસીઓ શિખર શમ્મેલનમાં વર્તમાન, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દો, એસસીઓના વિસ્તાર અને સંગઠનની અંદર બહુઆયામી અે પારાસ્પરીક રૂપથી લાભકારી સહયોગને વધુ મજબૂત કરવા વિચારોના આદાન પ્રદાન માટે ઉત્સુક છુ.

ઉજ્બેકિસ્તાન એસસીઓ 2022 ની હાલમાં અધ્યક્ષ છે. અને ભારત સમરકંદ શિખર સમ્મેલનના અંતમાં એસસીઓ ઘૂર્ણી વાર્ષિક અધ્યક્ષતા ગ્રહાણ કરશે. દુનિયામાં કોવિડ મહામારીના બાદ આ પહેલુ ઇન પર્સન એસીઓ શિખર સમ્મેલન છે. અંતિમ વ્યક્તિગત રૂપથી એસીસીઓ રાષ્ટ્રધ્યક્ષોનું શિખર સમ્મેલન જૂન 2019માં બિશ્કેકમાં આયોજન કરવાામં આવ્યું હતુ.

English summary
Prime Minister Modi will participate in the SCO Summit in Samarkand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X