Karnataka Assembaly Election Counting વચ્ચે જાખુ હનુમાન મંદિર પહોચી કોગ્રેસ મહાસચિવ

Priynaka Gandhin at Jakhu Hanuman Temple Shimla: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 મા એક તરફ બજરંગ બલી અને હનુમાન ચાલિસા પાઠ છવાયેલો રહ્યો હતો. ચૂંટણી પરીણામ વાળા દિવસ 13 મે કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાધી હુનમાનજીની શરણમાં પહોચી ગઇ હતી. કર્ણાટકા ચૂંટણી પરિણઆમના શરુઆતી રુઝાનમાં કોગ્રેસ સરકાર બનતી આવી રહી છે.

priynka gandhi

પ્રિયંકા ગાધી હિમાચલ પર્દેશના શિમાલમાં ઐતિસાહિસ જાખુ હનુમાન મંદિર પહોચી અને પુજા અર્ચના કરી દેશની ખુશહાલી માટે કામના કરી હતી. કોગ્રેસના પોટાના ટ્વીટર હેડલથી પ્રિયંકા ગાંધી દ્વારા જાખુ હનુમાન મંદિરમાં પુજા અર્ચના કરતી તસવીર વીડિયો શેયર કર્યો હતો. કર્ણાટકા વિધાનસભા ચૂંટણીમાં 2023 જીત કે માટે કોગ્રેસ સમર્થકે પાર્ટી મુખ્યાલય બહાર હવન કર્યુ હતુ.

જણાવી દઇએ કે, વિધાનસભા ચૂંટણી 2023 માં 10 મે ના રોજ 224 સીટો પર મતદાન થયુ હતુ. 13 મે સવારે મત ગણતરી શરુ થઇ હતી. અત્યાર સુધીમાં રુઝાનોમાં કોગ્રેસ 108 ભાજપા 84 અને જેડીએસ 27 સીટો પર આગે ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X