For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ, 1 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

પ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ, 1 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાધીને 1 ઓગસ્ટ સુધી સરકારી બંગલો ખાલી કરવા કહેવામાં આવ્યું છે. આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે એક પત્રમાં દિલ્હીના સૌથી સંરક્ષિત ક્ષેત્રોમાંથી એક લોધી રોડ પર બંગાળતી બહાર નીકળવા માટે કહ્યું કેમ કે તેમની પાસે હવે વિશેષ સુરક્ષા સમૂહની સુરક્ષા નથી. પ્રિયંકાને કહેવામાં આવ્યું કે જો તેઓ 1 ઓગસ્ટ પહેલા બંગલો ખાલી નહિ કરે તો તેમણે દંડ ચૂકવવો પડશે.

priyanka gandhi

એસ્ટેટ વિભાગના ડેપ્યૂટી ડાયરેક્ટર જીપી સુથાર તરફથી મોકલવામાં આવેલા આ પત્રમાં લખવામાં આવ્યું છે કે ગૃહ મંત્રાલય તરફથી સોનિયા ગંધીને મળેલી એસપીજી સુરક્ષા હટાવી લવામાં આવી છે અને તેમને Z+ સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારે હવે સરકારી આવાશનું પ્રાવધાન ના હોવાથી 1 ઓગસ્ટ પહેલા 6B પ્રકારનું ઘર નંબર 35, લોઢી એસ્ટેટ, દિલ્હી 1 ઓગસ્ટ સુધીમાં ખાલી કરી દેવું.

દિલ્લીમાં કોરોના પર કેન્દ્રનુ અનુમાન ખોટુઃ સીએમ અરવિંદ કેજરીવાલદિલ્લીમાં કોરોના પર કેન્દ્રનુ અનુમાન ખોટુઃ સીએમ અરવિંદ કેજરીવાલ

English summary
priyanka gandhi has been asked to vacant government bungalow before 1st august
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X