For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Priyanka Gandhi Karntaka ભાજપ સરકાર પર કર્યા પ્રહાર, ભ્રષ્ટાચારથી 1.5 લાખ કરોડનું નુક્સાન

કર્ણાટકાકમાં આગામી વર્ષે ચૂટણી યોજાશે જેને લઇને કોગ્રેસ દ્વારા તૈયારી કરી લીધી છે. આ સાથે જ જો કર્ણટકમાં ચૂંટમી જતશે તો 200 યૂનિટ વિજળી પ્રી આપવાની જાહેરાત કરવામં આવી છે.

|
Google Oneindia Gujarati News

Priyanka Gandhi Karnataka Assembly Election: ચૂંટણી સંદર્ભમાં ભાજપ પર હુમલો કરતી જોવા મળી હતી. બેંગ્લુરુમાં એક સભા દરમિયાન પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકારના કાર્યકલમાં 1.5 લાખ કરોડનુ નુક્સાન અને કરપ્શનનો આરોપ લગવામાં આવ્યો છે. તેણમે લોકોને આહ્વાન કર્યુ છે કે, મત આપતા પહેલા છેલ્લા થોડા વર્ષોને જોઇ લો અને પોતાના જીવનનુ મુલ્યાંકન કરો.

CONGRESS

કર્ણાટકમાં સ્થિતિ બહુ ખરાબ છે

કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાઁધી વાડ્રાએ કર્ણાટકાની ભાજપ સરકારના કાર્યકર્તામાં હજારો કરોડો રૂપિયાનો આરોપ લગાવતા કહ્યુ કે, મને કહેવામાં આવ્યુ છે કે, કર્ણાટકાની સ્થિતિ બહુ ખરાબ છે.

પીએસઆઇ ગોટાળો શરમજનક

તેમણે કહ્યુ કે, ભ્રષ્ટાચારમાં 1.5 લાખ કરોડ રૂપિયાનું નુક્સાન થયુ છે. પીએસઆઇ ગોટાળો વાસ્તવમાં શરમજનક છે. તમે તમારા બાળકોને શિક્ષિત કરો છો અને અને સત્તામાં બેઠેલા નેતાઓ પાસેથી તમને આ જ મળે છે.

ભાજપ સરકાર શુ જીવન સારુ થયુ ?

પ્રિયંકા ગાંધીએ વાડ્રાએ સવાલ કર્યો હતો કે, ભાજપ સરકારમાં તમારુ જીવન સારુ થયુ છે. ? શું તમારા જીવનમાં બદલાવ આવ્યો છે.? મત આપતા પહેલા થોડા વર્ષોને જુઓ આપના જીવાનું મૂલ્યાંકન કરો.

ડીકે શિવકુમારે શુ કહ્યુ ?

કર્ણાટકામાં ચૂંટણી મહોલનો ઇસારો કરતા કોગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમારના નિવેદન મળે છે. તેમણે આગામી ચૂંટણીમાં કોગ્રેસ પાર્ટી તરફ લોક લોભાવણી વાતો કરતા કહ્યુ કે, જો કોગ્રેસ સત્તામાં આવશે. તો 200 યુનિટ વિજળી ફ્રીમાં આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ કર્ણાટકમાં ગૃહ લક્ષમી યોજના અંતર્ગત 2,000 રૂપિયા આપવા વચન આપ્યુ હતુ.

English summary
Priyanka Gandhi's allegation of 1.5 lakh crore scam in Karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X