કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનઉમાં આજે કરશે રોડ શો, સ્વાગતની જબરદસ્ત તૈયારી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનઉમાં આજે કરશે રોડ શો

નવી દિલ્હીઃ રાજનીતિમાં સત્તાવાર રૂપે એન્ટ્રી બાદ કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વીય યૂપીના પ્રભારી પ્રિયંકા ગાંધી આજે પહેલીવાર ઉત્તર પ્રદેશના પ્રવાસ પર આી રહ્યાં છે. તમામ પા્ટીના નેતા અને કાર્યકર્તા પ્રિયંકા ગાંધીના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા છે. લખનઉમાં કેટલીય જગ્યાએ પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે પોસ્ટર લાગ્યાં છે સાથે જ તમામ પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રિયંકા ગાંધઈની તસવીર વાળું ટીશર્ટ પહેર્યું છે. ખુદ કંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે પ્રિયંકા ગાંધીના આ પ્રવાસને કોંગ્રેસના ઈતિહાસનો સોનેરી દિવસ ગણાવ્યો છે.

priyanka gandhi

ઉત્તર પ્રદેશના પ્રવાસ પહેલા પ્રિયંકા ગાંધીએ ઑડિય સંદેશ જાહેર કરીને કહ્યું કે હું પ્રિયંકા ગાંધી વાડ્રા બોલી રહી છું અને હું તમને બધાને મળવા માટે લખનઉ આવી રહી છું. પ્રિયંકા ગાંધીની આ ઑડિયો ક્લિપ તેજીથી વાયરલ થઈ રહી છે. આ ઑડિયો ક્લિપમાં તે કહી રહી છે કે મારા દિલમાં હંમેશા તમારા માટે જગ્યા બની રહેશે, હું અપેક્ષા રાખું છું કે આપણે બધા મળીને એક નવી રાજનીતિની શરૂઆત કરશું, જેમાં તમે બધા ભાગિદા બનશે. યુવા દોસ્તો, બહેનો અને સૌથી કમજોર વ્યક્તિનો પણ અવાજ સંભળાશે.

પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે 100થી વધુ સ્વાગત સ્થળ બનાવવામાં આવ્યાં છે. કાનપુર, ઉન્નાવ, સીતાપુર, લખીમપુર, ફૈઝાબાદ, સુલ્તાનપુર, અમેઠી, રાયબરેલી, બારાબંકી, ફૈઝાબાદ ઉપરાંત અન્ય જગ્યાએથી આવેલ કાર્યકર્તા પણ પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરશે. પ્રિયંકા ગાંધીનો આ રોડ શો એક રથમાં નિકળશે, જેને પંજાબથી મંગાવવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસના ઝંડાની પટ્ટીઓ લાગેલ છે. પ્રિયંકાના સ્વાગત માટે લખનઉમાં તમામ જગ્યાએ પોસ્ટર અને હોર્ડિંગ, બેનર લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- વરિષ્ઠ નેતાએ માન્યું કે પ્રિયંકા ગાંધી કોંગ્રેસમાં દલાલી બંધ કરશે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X