Oommen Chandy Profile: ઓમાન ચાંડી, દેશના એકમાત્ર સીએમ, જેમનું UN સમ્માન કર્યુ
કેરલના પૂર્વ મુખ્યમંત્રી ઓમાન ચાંડીનું નિધન થઇ ગયુ છે. કેરલ કોગ્રેસના અધ્યક્ષ સુધાકરણે ટ્વીટ કરીને આની જાણકારી આપી હતી. તેમણએ ઓમાન ચાંડીના નિધન પર દુખ વ્યક્ત કર્યુ હતુ. ઓણાન ચાંડી બેંગ્લુરુ સ્થિત ચિન્મય મિશન હોસ્પિટલમાં ભરતી હતા. ઓમાન ચાંડી 2004-2006 અને 2011-2016 વચ્ચે કેરલના મુખ્યમંત્રી રહ્યા હતા.

આ સિવાય 2006-2011 વચ્ચે તે કેરલમાં વિપક્ષના નેતા પણ રહ્યા હતા. તે કેરલ વિધાનસભઆમાં સૌથી લાંબા સમય સુધી રહેનાર ધારાસભ્ય હતા. તે એકમાત્ર ભારતીય મુખ્યમંત્રી છે જેમને યુનાઇટેડ નેશને પબ્લિક સર્વિસ માટે સમ્માનિત કર્યા હતા.
રાહુલ ગાધીએ ઓમાન ચાંડીને 6 જુન 2018 ઓલ ઇન્ડિયા કોગ્રેસ કમેટીના મહાસચિવ બના્વ્યા હતા. આ સિવાય તે આંધ્રા પ્રદેશના ઇન્ચાર્જ પણ બનવામાં આવ્યાહતા. પોતાના છેલ્લા દિવસોમાં ચાંડી કોગ્રેસ વર્કિગ કમેટીના સભ્યો હતા.
ઓમાન ચાંડીની શરુઆતના દિવસોની વાત કરી એ તો તેમનો જન્મ 31 ઓક્ટોબર 1943 ના રોજ કેરલના કોટ્ટયમ જિલ્લામાં પુથુપલ્લીમાં થયો હતો. તે કેરલ સ્ટુડેન્ટ યુનિયનમાં એક્ટિવિસ્ટ તરીકે સામેલ થયા હતા. જે કોગ્રેસ પાર્ટીની સ્ટુડેન્ટ વિંગ હતી. ત્યાર બાદ તે પ્રદેશ સગઠનના અધ્યક્ષ બન્યા હતા .
ઓમાન ચાંડીની શિક્ષાની વાત કરી તો તેણે કોટ્ટયમ સ્થિત સીએમએસ કોલેજથી કરી હતી. ત્યાર બાદ સેંટ બર્ચમેસ કોલેજથી તેમણે બીએ ઇકોનોમીક્સમાાથી અભ્યાસ કર્યો હતો . ઇર્નાકુલમ સ્થિત સરકારી લો કોલેજમાં એલએલબીની ડિગ્રી મેળવી હતી.
રાજકીય કરિયરની વાત કરીએ તો ઓમાન ચાંડી કેરલ સ્ટેડેન્ટ યૂનિયનના તે 1967-69 સુધી પ્રદેશ અધ્યક્ષ રહ્યા. 1970 માં તે પ્રદેશ યુવા કોગ્રેસના અધ્યક્ષ બનવામાં આવ્યા હતા. તે પાંચ દશક સુધી પુથુપલ્લી વિધાનસભા સીટમાથી ધારાસભ્ય રહ્યા હતા. તે 1970,1977.1980,1982.1987,2001,2006,2011,2021 સીટ પરથી ધારાસભ્ય રહ્યા હતા.
કે.સુધાકરણે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, પ્રેમ ની તાકાતથી દુનિયા પર વિજય મેળવનાર રાજાની સ્ટોરીનો માર્મિક અંત થઇ ગયો છે. હુ મહાન વ્યક્તિના નિધન પર દુખી છુ. તેમણે મોટી સંખ્યમાં લોકોના જીવનને પ્રભાવીત કર્યા હતા. તેમણે વિરાસત અમારી આત્મામાં હમેશા ગુજતી રહેશ. ઇશ્વર તેમન આત્માને શાંતિ આપે'
જણાવી દઇએ કે, ઓણાન ચાંડી બેવાર મુખ્યમત્રી રહી ચૂક્યા છે. તેમની ઉમર 79 વર્ષની હતી. આજ સવારે તેમનું નિધન થઇ ગુય છએ. ઓણાન ચાંડીના દિકરાએ કેસબુ પર પોસ્ટ લખીને પિતાના નિધનની જાણકારી આપી છે.
તેમણે લ્ખુય હતુ કે, અપ્પા નથી રહ્યા ઉલ્લેખનીય વાત છે કે, ઓણાન ચાંડી છેલ્લા કેટલા સમયથી બીોમાર હત. ઇલાજ કરવામાટે તે બેંગ્લુરુ આવ્યા હતા.












Click it and Unblock the Notifications
