સ્પા સેન્ટરમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ, આપત્તીજનક હાલતમાં મળી છોકરીઓ

Posted By:
Subscribe to Oneindia News

દેશની રાજધાની દિલ્હીના ગુડગાંવમાં પોલીસે સહાના રોડ સ્થિત ઓમેક્સ મોલમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો ભાંડો ફોડી નાખ્યો છે. આ રેક્સ રેકેટ સાથે જોડાયેલા 6 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આખું સેક્સ રેકેટ મોલની અંદર એક સ્પા સેન્ટરમાં ચાલી રહ્યું હતું.

prostitution

ખબરીની સૂચનાથી પોલીસે મોલની અંદર આવેલા અરોમા સ્પા સેન્ટરની ઘેરાબંધી કરી લેવામાં આવી. એક કોન્સ્ટેબલને ગ્રાહક બનાવીને સ્પામાં મોકલવામાં આવ્યો. તેને મેનેજર સાથે 1000 રૂપિયામાં ડીલ કરી અને બહાર રહેલી ટીમને એલર્ટ કરી દીધી.

prostitution

ઇન્સ્પેક્ટર વિજય કુમારના નેતૃત્વમાં ટીમ 6.30 વાગ્યે સ્પામાં દાખલ થયી અને મેનેજર સચિનની ધરપકડ કરી. સચિન હરિયાણાના મેવાતમાં રહેનાર છે. તેની સાથે 2 ગ્રાહક અને 3 છોકરીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ છોકરીઓ દેહવ્યાપાર સાથે જોડાયેલી છે.

prostitution

ઇન્સ્પેક્ટર વિજય કુમારના જણાવ્યા મુજબ સ્પામાં સર્વિસ માટે 1000 થી 2000 રૂપિયા જેટલી કિંમત લેવામાં આવતી હતી. છાપામારી દરમિયાન સ્પામાં બે રૂમ અંદરથી બંધ હતા. જ્યાં છોકરીઓને ગ્રાહકો સાથે આપત્તીજનક હાલતમાં પકડવામાં આવી.

prostitution
English summary
Prostitution racket busted in spa centre inside a mall in gurgaon men and women found in objectionable position.
Please Wait while comments are loading...