પંજાબ: લુધિયાણાના કોર્ટ પરિસર બહાર ફાયરિંગની ઘટના, 3 રાઉન્ડ ફાયરમાં 1 ઘાયલ
લુધિયાણા કોર્ટ વિસ્તાર બાદ દિવસભર ગોળીબારના કારણે ગભરાટ ફેલાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પંજાબના લુધિયાણામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ગોળીબારની ઘટના મંગળવારે કોચર માર્કેટની બાજુમાં કોર્ટ પરિસરની બહાર બની હતી. જે બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

લુધિયાણા કોર્ટ પરિસરની બહાર ત્રણ રાઉન્ડ ફાયરિંગથી ખળભળાટ મચી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બે જૂથો વચ્ચે અગાઉની અદાવતના કારણે ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. એસીપી સુમિત સૂદે જણાવ્યું કે ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી. આરોપી ફરાર, તપાસ ચાલુ છે. ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે.
Ludhiana, Punjab | A firing incident came to light outside Ludhiana court premises near Kochhar Market side. There was a stir after the incident. Three bullets were shot. The accused is absconding, investigation underway. One person is injured: Sumeet Sood, ACP pic.twitter.com/I5WaopYDr2
— ANI (@ANI) February 7, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
