Punjab News: સીએમ માને ફતેહગઢ સાહિબ પ્રશાસન સાથે કરી બેઠક, સાહિબજાદાઓની શહીદીને લઈને કરી આ અપીલ

Punjab News: મુખ્યમંત્રી ભગવંત માને શુક્રવારે ફતેહગઢ સાહિબના વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી. બેઠકમાં શહીદી સભાની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને વહીવટીતંત્રને પણ પુરતી વ્યવસ્થા કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ દરમિયાન સીએમ ભગવંત માને પણ લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ પ્રથમ વખત બનશે કે છોટે સાહિબજાદાઓની શહાદત દરમિયાન 27મી ડિસેમ્બરે સવારે 10 થી 10:10 સુધી શોક બ્યુગલ વગાડવામાં આવશે.

Bhagwant Mann

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વધુમાં જણાવ્યુ કે, તે સમયે તમે જ્યાં પણ હોવ. ત્યાં ઊભા રહો. અતુલ્ય શહાદતને સલામ આપો. તમને જણાવી દઈએ કે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ચાર સાહિબજાદાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X