પંજાબ ચૂંટણી: બીજેપીએ બીજી યાદી બહાર પાડી, 27 ઉમેદવારોના નામ કર્યા જાહેર
પંજાબના મેદાનમાં આ વખતે કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી સાથે ઉતરેલી ભાજપે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગુરુવારે, બીજેપીએ તેના 27 ઉમેદવારોના નામની જાહેરાત કરીને બીજી યાદી બહાર પાડી. જેમાં પાર્ટીએ બટાલાથી ફતેહ સિ
પંજાબના મેદાનમાં આ વખતે કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી સાથે ઉતરેલી ભાજપે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગુરુવારે, બીજેપીએ તેના 27 ઉમેદવારોના નામની જાહેરાત કરીને બીજી યાદી બહાર પાડી. જેમાં પાર્ટીએ બટાલાથી ફતેહ સિંહ બાજવા, ફગવાડાથી વિજય સાંપલાને અને મજીઠા સીટથી પ્રદીપ સિંહ ભુલ્લરને ઉમેદવાર બનાવ્યા છે.

BJP releases a list of 27 candidates for the upcoming #PunjabElections2022
— ANI (@ANI) January 27, 2022
Fateh Singh Bajwa to contest from Batala, Vijay Sampla from Phagwara. pic.twitter.com/rKAlMUlfCD
More From
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
