Punjab News : CM માન સરકારે કરી 5 IAS અધિકારીઓની બદલી, સોંપી વિશેષ જવાબદારીઓ
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.
પંજાબ સરકાર દ્વારા રાજ્યમાં વહીવટી ફેરબદલમાં 5 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ આઇએએસ અધિકારીઓને તેમને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

તેમાં 1997 બેચના આઈએએસ અધિકારીઓ રાખી ગુપ્તા ભંડારી, ગુરકીરત કિરપાલ સિંહ, પ્રિયંકા ભારતી, દિપ્રવા લાકરા અને પ્રદીપ સિંહ બેન્સના નામ સામેલ છે, જેમને પંજાબ સરકાર દ્વારા વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે. અધિકારીઓના નામની યાદી નીચે મુજબ છે.












Click it and Unblock the Notifications
