Punjab News : CM માન સરકાર ખરીદશે ખાનગી થર્મલ પ્લાન્ટ

Punjab News : જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.

Punjab News

પંજાબ સરકાર કૃષિ ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબીઓને એક ખૂબ જ સારા સમાચાર આપ્યા છે, જેની જાણકારી તેમણે પોતે ટ્વિટ કરીને આપી છે.

વાસ્તવમાં મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, પંજાબીઓ સાથે એક સારા સમાચાર શેર કરી રહ્યાં છીએ. પંજાબ સરકાર પંજાબમાં ખાનગી થર્મલ પ્લાન્ટ ખરીદી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X