Punjab News : મોટા પાયે વૃક્ષો વાવવાનું અભિયાન, CM ભગવંત માને બોલાવી બેઠક
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.
પંજાબ સરકાર રાજ્યમાં મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન શરૂ કરી રહી છે, જેના સંદર્ભમાં મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા શનિવારના રોજ મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભગવંત માને શનિવારના રોજ વન વિભાગ સાથે મહત્વની બેઠક બોલાવી છે.

જે શનિવારની બપોરે 12 કલાકે મુખ્યમંત્રી કાર્યાલયમાં યોજાશે. વન વિભાગ અને ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ મળીને આ અભિયાન ચલાવશે. આ સાથે સાથે મનરેગા અંતર્ગત આ અભિયાન જોરશોરથી ચલાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
