Punjab News : પંચાયતોના વિસર્જન મામલે બે મોટા અધિકારીઓ સસ્પેન્ડ, માન સરકારે કરી કાર્યવાહી
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર ભ્રષ્ટાચાર વિરોધમાં ઘણી સારી કામગીરી કરી રહી છે.

પંજાબ સરકારે પંચાયતોના વિસર્જન મામલે મોટી કાર્યવાહી કરી છે. પંજાબ સરકાર દ્વારા પંચાયત વિભાગના અગ્ર સચિવ ધીરેન્દ્ર તિવારી અને ગ્રામીણ વિકાસ અને પંચાયત વિભાગના નિયામક ગુરપ્રીત સિંહ ખેહરા સહિત બે વરિષ્ઠ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
