રાધે માં પર સૌથી મોટો ખુલાસો, સાપ સાથે કરતી હતી ડાન્સ
નવી દિલ્હી: સ્વઘોષિત ધર્મગુરૂ રાધે માંને લઈને સમાચારોમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ નવા ખુલાસા રાધે માંની રોજે રોજ મુશ્કેલીઓમાં પણ વધારો કરે છે. ત્યારે આજે રાધે માંને લઈને વધુ એક ખુલાસો સામે આવી રહ્યો છે. આ સનીસનીખેજ ખુલાસો રાધે માંની ભૂતપૂર્વ અને ખુબ જ નિકટની ભક્ત બોલીવુડ અભિનેત્રી ડોલી બિન્દ્રાએ કર્યો છે. રાધે માંની માયાવી દુનિયાના રહસ્યો પરથી પડદો ઉચકતા ડોલીએ રાધે માંના સર્પ આવતારની વાત કરી છે.
આવો કેટલીક તસવીરો દ્વારા જાણીએ રાધે માં પર અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો.

સર્પ અવતાર
રાધે માં અંગે અત્યારસુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. અને આ ખુલાસો છે તેમના સર્પ અવતારનો . રાધે માંની એક ભક્તે આરોપ લગાવ્યો છે કે રાધે માં પોતાની માયાવી દુનિયામાં સાપો સાથે રમે છે.

માયાવી દુનિયા
રાધે માંની માયાવી દુનિયામાં એક ખુફીયા રસ્તો પણ છે. જેમાં તે પવન રૂપે પણ જોવા મળે છે.

સાપની સાથે કરે છે ડાન્સ
ડોલી બિંદ્રાના આરોપો મુજબ પોતાના સ્થાનકોમાં લોકો પર રૂઆબ કરવાના હેતુસર તે અજીબોગરીબ હરકતો પણ કરે છે. પરંતુ જ્યારે તેણે બંધ રૂમમાં રાધે માંને સાપની સાથે રમતા જોયા તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ.

બધાને કર્યા આશ્ચર્યચકિત
અશ્લીલ હરકતોના આરોપ બાદ સાપ સાથે મસ્તીના આ આરોપ તેમના માયાવી રૂપ તરફ ઈશારો કરે છે.

રાધે માં પર અત્યારસુધીનો સૌથી મોટો ખુલાસો
રાધે માંની અન્ય એક ભૂતપૂર્વ ભક્તે આરોપ લગાવ્યો છે કે રાધે માંની આવી હરકતો અંગે ઈન્કાર ન કરી શકાય. કારણ કે તે વશીકરણની ક્રિયા પણ જાણે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ








Click it and Unblock the Notifications
