"મતદાન કરવા પ્રત્યે જાગૃતિ કેળવીએ,આવો, મતદાતા ચેતના અભિયાનમાં જોડાઈએ"
જામનગરમાં મતદાન કરવા માટે યુવાનોમાં જાગૃતિ કેળવવા માટે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કેબનેટ મંત્રી રાઘવજી પટેલે લોકોને અભિયાનમાં જોવા માટે અપિલ કરી હતી.

આ પ્રસગે રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે, મજબૂત લોકશાહીના નિર્માણ માટે મતદાતાઓની જાગૃતિ હેતુસર ભાજપ પરિવાર દ્વારા શરૂ કરવામાં આવેલ "મતદાતા ચેતના અભિયાન" અંતર્ગત મારા મતવિસ્તારમાં નવા મતદારો સાથે સંવાદ કરી, મતદાર યાદીમાં નોંધણી કરાવી તેમજ સૌને મતદાન કરવા અપીલ કરી.
નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય અને વધુને વધુ લોકો મતદાન કરે તે હેતુસર આયોજિત આ અનોખા અભિયાન જોડાવા રાઘવજી પટેલે સૌને વિનમ્ર અપીલ કરી હતી.












Click it and Unblock the Notifications
