રાહુલ ગાઁધી સતત મોદી સરકાર પર હૂમલો કરી રહ્યા છે. હવે તેમણે વિપક્ષને ચૂપ કરવાનો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાઁધી સતત મોદી સરકાર પર હૂમલો કરી રહ્યા છે. હવે તેમણે વિપક્ષને ચૂપ કરવાનો આરોપ લગાવ્યો છે.
કોગ્રેસ નેતા રાહુલ ગાંધી લડનના પ્રવાસ પર છે. જ્યાં તે લગાતાર મોદી સરકાર પરનિશાન સાધી રહ્યા છે. રવિવારે લંડન સ્થિત બાબા સાહેબ આંબેડકરના આવાસ પર આંબેડકર હાઉસ પર પહોચ્યા હતા. જ્યાં તેમણે શ્રદ્ધાંજલી આપી હતી. ત્યાર બદા તેમણે પ્રવાસી ભારતીયોના સંમેલનને સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે સરકારની ટીકા કરી હતી. સાથે જ આરોપ લગાવ્યો હતો કે, વિપક્ષ દળોએ ભારતમાં બોલવાની તક નથી આપવાામાં આવતી.

રાહુલ ગાંધીએ કહ્યુ કે એક ભારતીય રાજનેતા કેમ્બ્રીજ, હાર્ડવર્ડમાં ભાષાણ આપી શકે છે. પરંતુ ભારતીય વિશ્વવિદ્યાલયમાં નહી. સરકાર વિપક્ષના કોઇ પણ વિચાર પર ચર્ચા કરવાનો સ્વીકાર નથી કરતા. જો અમે ચીના મુદ્દા પર ચર્ચાની માગં કરીએ તો સંસદમાં બોલવા દેવામાં નથી આવતા ત્યાં ચર્ચા નથી કરવા દેવામાં આવતી. આ તે ભારત નથી જેની સૌને અપેક્ષા છે. તેમણે વગર કોઇ નામ લીધે અધાણી ગૃપની ચર્ચા કરી લીધી. રાહુલે કહ્યુ કે, જ્યારે દેશમાં કોઇ પ્રતિસ્પર્ધા નથી તો એક વ્યક્તિ પોતાના રાજનીતિક સંધને કારણએ તમામ પૈસા કમાઇ રહ્યે છે. તો દેશની તાકાત અને ઉર્જા બર્બાદ થઇ રહી છે.
તેમણે કહ્યુ કે, દે વ્યવસાયી લગભગ દરેક વ્યવસાયને નિયંત્રિત કરે છે. તે હાલમા જ પ્રસિદ્ધ થયા છે. તેમે તેમની સંપતિ પર રિપોર્ટ જોઇ શકો છો. ભરાતી લોકો નીકિમત પર એક વ્યક્તિ પોતાના રાજનીતિક બંધંધના લીધે પૈસા કમાઇ રહ્યા છે.
તો ભારત જોડો યાત્રા પર તેમણે કહ્યુ કે, પૂરી યાત્રા દરમિયાન મારી ભૂમિકા હતીકે, અમારી સાથે ચાલનાર પ્રત્યેક વ્યક્તિને ઘર જેવો અનુભવ થાય. અમે તેમની સાથે રાજનીતિક સબધ નથી ઇચ્છતા અમે બધા સાથે ભાવનાત્મક સંબધ બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
