રાજસ્થાન: અજમેરમાં બસ અને ટ્રકની ટક્કર, 6 લોકોની મૌત અને 21 ઘાયલ

રાજસ્થાનમાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના થયી છે. અજમેરમાં એક બસ અને ટ્રકની ટક્કર માં 6 લોકોની મૌત અને 21 લોકો ઘાયલ થયા છે.

રાજસ્થાનમાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના થયી છે. અજમેરમાં એક બસ અને ટ્રકની ટક્કર માં 6 લોકોની મૌત અને 21 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ઘણા લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

road accident

મળતી જાણકારી અનુસાર અજમેરમાં રોડવેઝ બસ અને ટ્રકની ટક્કર થઇ ગયી. જેને કારણે 6 લોકોની જગ્યા પર જ મૌત થઇ ગયી, જયારે 21 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના પછી આખા રસ્તે જામ લાગી ગયો હતો.

રાહત અને બચાવ કાર્ય ચાલુ થઇ ચૂક્યું છે. ઘાયલોને તત્કાલ રૂપે હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X