રાજસ્થાનમાં વસુંધરા રાજે સામે માનવેન્દ્ર સિંહ લડશે ચૂંટણી, કોંગ્રેસે ટિકિટ આપી

રાજસ્થાનમાં વસુંધરા રાજે સામે માનવેન્દ્ર સિંહ લડશે ચૂંટણી

નવી દિલ્હીઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 32 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે મોટો દાવ લગાવતાં સીએમ વસુંધરા રાજે વિરુદ્ધ માનવેન્દ્ર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. રાજસ્થાનમાં હવે ચૂંટણી જંગ રોચક થવાના અણસાર છે કેમ કે માનવેન્દ્ર કેટલાક દિવસો પહેલા જ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા.

manvendra singh

કોંગ્રેસે સીએમ વસુંધરા રાજે વિરુદ્ધ માનવેન્દ્ર સિંહને ઝાલરાપાટનથી મેદાનમાં ઉતાર્યા છે. માનવેન્દ્ર સિંહ કેન્દ્રીય મંત્રી અને ભાજપના કદાવર નેતા રહે જસવં સિંહના દીકરા છે અને હાલમાં જ ભાજપનો સાથે છોડીને પંજો થામ્યો છે. કોંગ્રેસે માનવેન્દ્ર સિંહના બહાને ભાજની પારંપારિક રાજપૂત વોટમાં ઘૂષણખોરી કરવાની કોશિશ કરી છે.

અગાઉ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કુલ 152 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી. આ લિસ્ટમાં તમામ દિગ્ગજ કોંગ્રેસી નેતાઓનાં નામ સામેલ છે. રાજસ્થાન વિપક્ષના નેતા સચિન પાયલટ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- સપા-બસપાની તૈયારી, 5 રાજ્યોની ચૂંટણી બાદ થઈ શકે મોટું એલાન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X