Rajasthan BJP president trolled on social media
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતના બજેટ પોસ્ટરને એડિટ કરીને ટ્વીટ કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાને ભારે પડ્યુ. સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ હતા.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના પોસ્ટરને એડિટ કરીને ટ્વીટ કરવુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાને ભારે પડી ગયુ છે. સતીશ પુનિયા સોમવારે સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા. પુનિયાએ મુખ્યમંત્રી અશોક ગહેલોતના બજેટ પોસ્ટરને એડીટ કરીને પોતાના ટ્વીટર હૈંડલર પર ટ્વીટ કર્યુ હતુ. યૂજર્સે પૂનિયાને આવુ નહી કરવાની સલાહ આપી હતી. યૂજર્સે તેમને ખરાબ માનસિક્તા ગણાવીને તેની મજાક ઉટવી હતી.

પ્રદેશની રાજધાની જયપુરમાં સમોવારે મુખ્યમત્રી અશોક ગહેલોતના બજેટને લઇને પોસ્ટર લગવામાં આવ્યા હતા. પોસ્ટરમાં પંચ લાઇન બચત રાહત બઢત છે. આ પોસ્ટરથી અનુમાન લગાવી શકાય છે કે, મુખ્યમંત્રી ગહલોત પોતાના બજેટમાં પ્રદેશની જનતાને સોગાત આપશે. મુખ્યમંત્રી અશોક ગહલોત 10 ફેબ્રુઆરીના બજેટ રજુ કરશે. આ બજેટ તેમના કાર્યકાલનુ છેલ્લુ બજેટ હશે . બીજેપી પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ એવું જે એક પોસ્ટર ટ્વીટ કર્યુ છે. જેની પંચ લાઇન અપરાધ, ભ્રષ્ટાચાર, પેપર લીક હતી. આના પર યૂઝર્સે ગહલોત સરકારની ઉપલબ્ધિયા ગણાવતા સતીશ પુનિયાની મજાક ઉડાવી હતી.












Click it and Unblock the Notifications
