જુઓ રાખી સાંવતનો નરેન્દ્ર મોદી પ્રેમ...
ઘણા દિવસોથી ગાયબ રહેનાર રાખી સાંવતએ જોરદાર વાપસી કરી છે. આજે સોશ્યિલ મીડિયા પર રાખી સાંવત પોતાના અજીબોગરીબ ડ્રેસને લઈને ચર્ચામાં છે. આખરે આ ડ્રેસની ચર્ચા પણ એટલા માટે થઇ રહી છે કે તેના પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છપાયેલા છે.
રાખી સાંવતએ પોતાની આ તસ્વીર સોશ્યિલ મીડિયા પર શેર કરી. જેમાં તેને મીની ડ્રેસ પહેરી રાખી છે. આખા ડ્રેસમાં નરેન્દ્ર મોદીનો જ ચેહરો છે. સ્વતંત્રતા દિવસના એક ફંકશનમાં રાખી સાંવતએ આ ડ્રેસ પહેર્યો હતો.

રાખી સાંવતએ હોટ દેખાવવા માટે કોઈ જ કસર છોડી ના હતી. પરંતુ નરેન્દ્ર મોદીનો ફોટો કંઈક વધારે જ થઇ ગયો. રાખી સાંવતએ જેવી પોતાની તસ્વીર સોશ્યિલ મીડિયા પર મૂકી લોકો તેના પર કોમેન્ટ કરવા લાગી ગયા હતા. તમારી પણ આ તસ્વીર માટે કોઈ કોમેન્ટ હોઈ તો ચોક્કસ અહીં કરી શકો છો..












Click it and Unblock the Notifications
