આજથી રામદેવ 'સ્વદેશી' અભિયાન શરૂ કરશે

તેઓ સૌપ્રથમ ઉત્તરાખંડના રુરકીથી સ્વદેશી કંપનીઓના સમર્થનમાં રેલી કાઢશે. તેઓ સ્વદેશી અપનાવો અને વિદેશી ભગાવોના નારા સાથે પ્રદર્શનનો આરંભ કરાવશે. આ અભિયાન લોકસભા ચૂંટણી 2014 સુધી ચાલુ રહેશે.
રામદેવ બાબાનું 'સ્વદેશી' અભિયાન દેશના 650 જિલ્લાઓમાં જશે અને સ્વદેશી વસ્તુઓને અપનાવવા પ્રોત્સાહન આપશે. આ જાહેરાત સમયે બાબા રામદેવે જણાવ્યું કે સરકાર વિદેશી કંપનીઓના એજન્ટ તરીકે કામ કરી રહી છે.












Click it and Unblock the Notifications
