Photo : આ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અલભ્ય ફોટોગ્રાફ્સ
ગુજરાતના વડનગરમાં જન્મેલા, બાળપણમાં આકરી મહેનત કરનારા, કિશોરાવસ્થામાં ચા વેચનારા, યુવાવસ્થામાં સંઘને જઇને વરેલા અને વર્તમાન સમયમાં ભારતના વડાપ્રધાન બનેલા નરેન્દ્ર દામોદરદાસ મોદી વિશે અત્યાર સુધીમાં અનેક બાબતો બહાર આવી છે.
તેમના બાળપણથી લઇને યુવાવસ્થાના કિસ્સાઓ અનેક માટે પ્રેરણાદાયી બન્યા છે. તેમના લગ્નનો મુદ્દો એક સમયે વિવાદનું કારણ પણ બન્યો હતો. તેમના વડાપ્રધાન બનવા સુધી તેમણે અનેક અવરોધોનો સામનો કર્યો છે. જો કે આ બધું જ હવે ઇતિહાસ બની ગયું છે અને વર્તમાન એ છે કે તેઓ દેશના વડાપ્રધાન છે.
આ વર્તમાનમાં તેમના ઇતિહાસના કેટલાક સોનેરી પાનાઓ ફોટોગ્રાફ્સને આધારે વાંચવા તમને ચોક્કસ ગમશે. આ ફોટોગ્રાફ્સ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ જોવા મળશે. આવો કરીએ એક નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અલભ્ય અને જાહેરમાં ઓછા જોવાયેલા કેટલાક ફોટોગ્રાફ્સ પર...

1
આ છે PM નરેન્દ્ર મોદી

2
આ છે PM નરેન્દ્ર મોદી

3
આ છે PM નરેન્દ્ર મોદી

4
આ છે PM નરેન્દ્ર મોદી

5
આ છે PM નરેન્દ્ર મોદી

6
આ છે PM નરેન્દ્ર મોદી

7
આ છે PM નરેન્દ્ર મોદી

8
આ છે PM નરેન્દ્ર મોદી

9
આ છે PM નરેન્દ્ર મોદી

10
આ છે PM નરેન્દ્ર મોદી

11
આ છે PM નરેન્દ્ર મોદી

12
આ છે PM નરેન્દ્ર મોદી

13
આ છે PM નરેન્દ્ર મોદી

14
આ છે PM નરેન્દ્ર મોદી

15
આ છે PM નરેન્દ્ર મોદી

16
આ છે PM નરેન્દ્ર મોદી

17
આ છે PM નરેન્દ્ર મોદી

18
આ છે PM નરેન્દ્ર મોદી

19
આ છે PM નરેન્દ્ર મોદી

20
આ છે PM નરેન્દ્ર મોદી
સ્રોત - એબીપી ન્યુઝ

21
આ છે PM નરેન્દ્ર મોદી

22
આ છે PM નરેન્દ્ર મોદી

23
આ છે PM નરેન્દ્ર મોદી

24
આ છે PM નરેન્દ્ર મોદી

25
આ છે PM નરેન્દ્ર મોદી












Click it and Unblock the Notifications
