રેવ પાર્ટીમાં થઇ રહ્યો હતો ન્યૂડ ડાન્સ, રેડ બાદ 14 છોકરીઓ સહિત 36ની ધરપકડ

સૂત્રોના જણાવ્યા અનુસાર સાઇબર પોલીસે સમીરપેટ નજીક મોડી રાત્રે એક પોલ્ટ્રી ફાર્મ પર રેડ પાડી. અહીં રેવ પાર્ટી ચાલી રહી હતી. પોલીસે જે સમયે રેડ પાડી તે સમયે ઘણી છોકરીઓ ન્યૂડ ડાન્સ કરી રહી હતી. છોકરા-છોકરીઓ ડ્રગ્સના નશામાં ચૂર હતા. પોલીસે ઘટનાસ્થળેથી 14 છોકરીઓ અને 12 છોકરાઓની ધરપકડ કરી છે.
ધરપકડ કરવામાં આવેલા કપલ્સને પોલીસ પૂછપરછ કરી છે. તો બીજી તરફ પોલીસ એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આમાં કઇ ગેંગનો હાથ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી, મુંબઇ જેવા મહાનગરો બાદ રેવ પાર્ટીનું કલ્ચર હૈદરાબાદમાં પણ શરૂ થઇ રહ્યું છે. આ પહેલાં પણ ફેબ્રુઆરીમાં પણ સમીરપેટમાં આવી રેવ પાર્ટીનો પર્દાફાશ થયો હતો જેમાં 10 મહિલાઓ સહિત 41 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
