News in Pics: અ'વાદના બાળકોએ આપી પેશાવરના બાળકોને શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, 18 ડિસેમ્બર: ઘણી વાતો એવી હોય છે જે કોઇ શબ્દો વગર માત્ર એક તસવીરમાં બધું જ કહી જાય છે. એવી જ રીતે તમામ તસવીરો લઇને અમે આપના માટે આવ્યા છીએ. આ પેજ પર આપને મળશે સુંદર તસવીરો જે રજૂ કરશે દિવસભરના સમાચાર.

કહેવાય છેને કે એક તસવીર જ વ્યક્તિના આખા મિઝાજનો આઇના સમાન હોય છે. એટલા માટે આજે અમે આપના માટે લઇને આવ્યા છીએ સુંદર તસવીરો જેના થકી આપ દકેસ સમાચારને માણી શકશો.

નીચે આપેલા સ્લાઇડરમાં આપ દેશ-દુનિયામાં બનતી ઘટનાઓ અંગેના સમાચાર વાંચી શકશો એ પણ તસવીરો સાથે.

ઘાયલ બાળકોને મળ્યા નવાઝ શરીફ

ઘાયલ બાળકોને મળ્યા નવાઝ શરીફ

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ હોસ્પિટલમાં ઘાયલ બાળકોના હાલચાલ પૂછ્યા હતા.

કૈલાશ સત્યાર્થી

કૈલાશ સત્યાર્થી

નોબેલ પ્રાઇઝ વિનર કૈલાશ સત્યાર્થીને સમ્માનિત કરતા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ.

એશિયન ગેમ્સ વિનર શૂટર શ્રીએસી

એશિયન ગેમ્સ વિનર શૂટર શ્રીએસી

બિહાર સરકારે એશિયન ગેમ્સ વિનર શૂટર શ્રીયેસીને સમ્માનિત કરી.

સેંડ આર્ટિસ્ટ સુદર્શન

સેંડ આર્ટિસ્ટ સુદર્શન

સેંડ આર્ટિસ્ટ સુદર્શને પોતાની તસવીર દ્વારા પેશાવરમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

મુંબઇના એક ઇવેંટમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર.

તુલસી ગેબર્ડ

તુલસી ગેબર્ડ

અમેરિકન કેબિનેટ મેમ્બર તુલસી ગેબર્ડને હાથ મિલાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

ઝારખંડની એક ચૂંટણી સભામાં કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધી.

માસૂમોને શ્રદ્ધાંજલિ

માસૂમોને શ્રદ્ધાંજલિ

અમદાવાદમાં શાળાના બાળકોએ આપી પેશાવરમાં માર્યા ગયેલા માસૂમ બાળકોને ભાવભીની શ્રદ્ધાંજલિ.

ભારત રત્ન સચિન તેંડુકર

ભારત રત્ન સચિન તેંડુકર

ભારત રત્ન સચિન તેંડુલકર માટે થઇ 'પીકે'ની સ્પેશિયલ સ્ક્રીનિંગ. સચિને કર્યા આમિરના વખાણ.

ઇન્ડિયન સુપરલીગ સેમીફાઇનલ

ઇન્ડિયન સુપરલીગ સેમીફાઇનલ

ઇન્ડિયન સુપરલીગ સેમીફાઇનલની મજા માણતા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, મુકેશ અંબાણી અને નીતા અંબાણી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X