મુજફ્ફરનગર પ્રેમની જીત, ગળે મળ્યા થપ્પડ મારનાર અને માર ખાનર વિદ્યાર્થી
ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરમાં એક મહિલા ટીચર દ્વારા ક્લાસમાં બીજા ધર્મના યુકેજીના વિદ્યાર્થીને હુન્દુ વિદ્યાર્થી પાસે મરાવ્યો હતો. આ મામલે વિવાદ થયો હતો. આ મામલાએ રાજકીય રંગ પકડી લીધો હતો. મામલાનો ભાઇચારાનુ મલમ લગાવવા શનિવારે ભઆકિયુ અધ્યક્ષ ચોધરી નરેશ ટિકૈત પીડિત વિદ્યાર્થી મળવા પહોચ્યા હતા. અંહિયા તેમણે વિદ્યાર્થી સાથે વાત કરી હતી. મામલાને ભાઇચાર અને સમજણથી સમાધાન કરાવ્યુ હતુ. ભાકિયુ અધ્યક્ષ ચૌધરી નરેશ ટિકેત પીડિત વિદ્યાર્થીને તેમના સહયોગીને ગળે લગાવ્યો હતો.

આ અવસરે ભાકિયુ અધ્યક્ષ નરેશ ટિકેતે કહ્યુ કે, ભાઇચારા સમાપ્ત નહી થવા દઇએ. આ પહેલા પણ મુજફફરનગરમાં કવાલ ગામમાં હિસાની માર સહન કરી ચૂક્યા છે. હવે બીજી પાર એવુ નહી થવા દઇએ. તો બીજી તરફ આરોપી ટીચરની વિરુદ્ધ એનસીઆરે કેસ દાખલ કર્યો છે. એટલુ જ નહી બીએસએ શુભમ શુકલાએ સ્કુલ પ્રંબધકને નોટીસ પણ આપી છે.
ઉલ્લેખનીય છે કે, મામલો મંસુરપુર પોલીસ સ્ટેશન ખુબ્બાપુર ગામની છે. આ એક પબ્લિક સ્કુલની ટીચર તૃપ્તી ત્યાગી પર યુકેજીના વિદ્યાર્થીને પ્રોત્સાહીત કરવાનો આરોપ હતો. આરોપ છે કે, ટીચરે વિદ્યાર્થીને 5 નો ઘડિયા ન સંભળાવતા માર ખવડાવ્યો હતો . વિદ્યાર્થીને ક્લાસમાં ઉભો કરીને અન્ય વિદ્યાર્થી પાસે વારા ફરતી થપ્પડ મારાવી હતી. ટીચરે વિદ્ય્રાથી મારવા માટે ક્લાસના બાળકોને પ્રોત્સાહન આપ્યુ હતુ. કહ્યુ કે, ધીમે નહી જોરથી મારો.












Click it and Unblock the Notifications
