RR vs SRH: જેસન રોય-વિલિયમ્સનની ફિફ્ટી, હૈદરાબાદની શાનદાર જીત

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 2021 સીઝનની 40 મી મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ રહી છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા સંજુ સેમસનની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 2021 સીઝનની 40 મી મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ રહી છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા સંજુ સેમસનની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 165 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતા હૈદરાબાદે 18.3 ઓવરમાં જ 167 રન બનાવી જીત મેળવી લીધી હતી.

IPL 2021

સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી બેટીંગ કરતા જેસન રોયે 42 બોલમાં 60 રન તથા કેપ્ટન કેન વિલિયમ્સને 41 રનમાં 51 રનની ઇનિંગ રમી હૈદરાબાદને જીત અપાવી હતી. આ ઉપરાંત રાજસ્થાન તરફથી બોલિંગ કરતા મુસ્તફિઝુર રહેમાન, લોમરોર તથા ચેતન સાકરીયાએ 1-1 વિકેટ એમ કુલ 3 વિકેટ ઝડપી હતી.

ઉલ્લેખનિય છેકે પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ વિકેટે 164 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે કેપ્ટન સંજુ સેમસને 57 બોલમાં 82 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ તરફથી સિદ્ધાર્થ કૌલે બે વિકેટ લીધી હતી. સિઝનમાં શાનદાર ફોર્મમાં રહેલા સેમસને ફરી એક વખત કેપ્ટન ઇનિંગ્સ રમી હતી. 57 બોલમાં 87 રનની ઝડપી ઇનિંગ રમી હતી. સિદ્ધાર્થ કૌલે છેલ્લી ઓવરમાં તેની વિકેટ લેતા લોમરોર સાથે તેની 83 રનની ભાગીદારી તૂટી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X