જાણો : PM તરીકે નરેન્દ્ર મોદી મહિને કેટલો પગાર મેળવશે?

નવી દિલ્હી, 22 મે : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું જીવન ભારતના વડાપ્રધાન બન્યા બાદ એક નહીં પણ અનેક રીતે બદલાઇ જશે. પહેલી બાબત તો એ જ છે તે તેમના રહેઠાણનું સરનામુ બદલાઇ ગયું છે. તેઓ પહેલા ગુજરાતના ગાંધીનગરમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા બંગલાઓ પૈકી બંગલા નંબર 26માં રહેતા હતા. હવે તેઓ દિલ્હીના મઘ્યમાં આવેલા 7 રેસકોર્સ રોડના બંગલામાં રહેશે. આ ઉપરાંત પણ તેમના કામકાજ, રાજકીય સંબંધો વગેરેમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ શું શું ફેરફાર થયા છે તે આવો જાણીએ...

નવું કાર્યાલય

નવું કાર્યાલય

બીજી બાબત એ છે કે તેમનું કાર્યાલય હવે નવા સચિવાલય, ગાંધીનગરને બદલે રાયસિના હિલ પાસે આવેવા સાઉથ બ્લોકમાં આવેલી છે.

સીએમ તરીકે હતો 12553 રૂપિયા પગાર

સીએમ તરીકે હતો 12553 રૂપિયા પગાર

ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે તેઓ માસિક રૂપિયા 12,553નો પગાર મેળવતા હતા. જ્યારે અન્ય મંત્રીઓના માસિક પગાર રૂપિયા 66,000 હતા. વર્ષ 2011-12માં તેમની વાર્ષિક આવક રૂપિયા 1,50,630 હતી.

પીએમ તરીકે મળશે પગારમાં વધારો

પીએમ તરીકે મળશે પગારમાં વધારો

ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને મહિને 1.6 લાખ રૂપિયાનો પગાર મળશે. જેમા તેમની બેઝિક સેલરી રૂપિયા 50,000, સત્કાર ભથ્થું રૂપિયા 3000, દૈનિક ભથ્થું રૂપિયા 62000 (પ્રતિ દિવસ રૂ. 2000 લેખે) અને સાંસદ ભથ્થું રૂપિયા 45000 છે.

અન્ય લાભો અલગથી

અન્ય લાભો અલગથી

નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે પગાર સિવાય જે અન્ય લાભો મળશે તેમાં પર્સનલ સ્ટાફ, સ્પેશ્યલ જેટ, સરકારી આવાસ અને અન્ય સવલતોનો સમાવેશ થાય છે.

આરટીઆઇથી ખુલાસો

આરટીઆઇથી ખુલાસો

ભારતના વડાપ્રધાનનો માસિક પગાર કેટલો છે તે અંગેનો ખુલાસો વર્ષ 2013માં રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ કરવામાં આવેલી એક અરજીથી મળ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X