સચિન તેંડુલકર અને સીએનઆર રાવ ભારત રત્નથી સન્માનિત

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: ક્રિકેટના ભગવાન કહેવાતા મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને વૈજ્ઞાનિક સીએનઆર રાવને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી આજે નવાજમાં આવ્યા છે. આ બંને મહાનુભાવોને તેમના ક્ષેત્રમાં ઉમદા કાર્ય બદલ દેશનું આ શ્રેષ્ઠ સન્માન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના વરદ હસ્તે સચિન અને પ્રો. રાવને સન્માનિત કરવામાં આવ્યા.

અત્રે નોંધનીય છે કે ભારત રત્ન મેળવનાર સચિન તેંડુલકર એકમાત્ર અને પહેલા ખેલાડી છે. તેંડુલકરે 16 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું, અને પોતાના રેકોર્ડ્સથી ભરેલા પોતાના શાનદાર પ્રદર્શનથી છેલ્લા 24 વર્ષમાં આખી દુનિયામાં દેશને ખ્યાતિ અપાવી હતી.

દેશનું સર્વોચ્ચ સન્માન મેળવવાના અવસરે સચિન પોતના આખા પરિવારની સાથે રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે તેંડુલકર (40) અને રાવ(79)ને દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ પણ મળી ચૂક્યું છે. આ રીતે તેઓ ભારત રત્નથી સન્માનિત 41 વ્યક્તિઓની સૂચિમાં સામેલ થઇ ગયા છે, જેમને 1954થી શરૂ થયેલા આ સન્માનથી નવાજમાં આવ્યા છે.

ભારત રત્ન સમારંભ દરમિયાન રાજનૈતિક જગતની તમામ હસ્તીઓ પણ રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રહી હતી, જેમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, અંજલી તેંડુલકર, તેની પુત્રી સારા તેંડુલકર પણ હાજર રહ્યા હતા.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

રિકેટના ભગવાન કહેવાતા મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને વૈજ્ઞાનિક સીએનઆર રાવને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી આજે નવાજમાં આવ્યા છે.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

આ બંને મહાનુભાવોને તેમના ક્ષેત્રમાં ઉમદા કાર્ય બદલ દેશનું આ શ્રેષ્ઠ સન્માન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના વરદ હસ્તે સચિન અને પ્રો. રાવને સન્માનિત કરવામાં આવ્યા.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

ભારત રત્ન મેળવનાર સચિન તેંડુલકર એકમાત્ર અને પહેલા ખેલાડી છે. તેંડુલકરે 16 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

ભારત રત્ન સમારંભ દરમિયાન રાજનૈતિક જગતની તમામ હસ્તીઓ પણ રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રહી હતી, જેમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, અંજલી તેંડુલકર, તેની પુત્રી સારા તેંડુલકર પણ હાજર રહ્યા હતા.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

દેશનું સર્વોચ્ચ સન્માન મેળવવાના અવસરે સચિન પોતના આખા પરિવારની સાથે રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે તેંડુલકર (40) અને રાવ(79)ને દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ પણ મળી ચૂક્યું છે.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

ભારત રત્નથી સન્માનિત 41 વ્યક્તિઓની સૂચિમાં સામેલ થઇ ગયા છે, જેમને 1954થી શરૂ થયેલા આ સન્માનથી નવાજમાં આવ્યા છે.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

ક્રિકેટના ભગવાન કહેવાતા મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને વૈજ્ઞાનિક સીએનઆર રાવને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી આજે નવાજમાં આવ્યા છે.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

આ બંને મહાનુભાવોને તેમના ક્ષેત્રમાં ઉમદા કાર્ય બદલ દેશનું આ શ્રેષ્ઠ સન્માન આપવામાં આવ્યું છે.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

ભારત રત્ન મેળવનાર સચિન તેંડુલકર એકમાત્ર અને પહેલા ખેલાડી છે. તેંડુલકરે 16 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું, અને પોતાના રેકોર્ડ્સથી ભરેલા પોતાના શાનદાર પ્રદર્શનથી છેલ્લા 24 વર્ષમાં આખી દુનિયામાં દેશને ખ્યાતિ અપાવી હતી.

English summary
Sachin Tendulkar and scientist CNR Rao awarded by Bharat Ratna at Rashtrapati Bhawan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.