વાયરલ થઈ સહારનપુરની બ્યુટીફુલ પોલિંગ ઓફિસર, જાણો કોણ છે ઈશા અરોરા?
લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં ખૂબસૂરત પોલિંગ ઓફિસરોની બોલબાલા રહી છે. હવે સહારનપુરની બ્યુટીફૂલ પોલિંગ ઓફિસર સોશિયલ મીડિયા પર છવાઈ છે.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન સહારનપુરની પોલિંગ ઓફિસર ઈશા અરોરા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેના સેલિબ્રિટી લુકના કારણે તે વાયરલ થઈ રહી છે.

આ પોલિંગ ઓફિસરનું નામ ઈશા અરોરા છે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કામ કરે છે. તેણીને સહારનપુરથી લગભગ 40 કિલોમીટર દૂર કૈરાના લોકસભા બેઠકના સહારનપુર વિધાનસભા મતવિસ્તારના ગંગોહમાં મતદાન અધિકારી તરીકે પોસ્ટિંગ મળી છે. તેણી અહીં મતદાન કરાવી રહી છે.
ઈશા અરોરાએ ચૂંટણી માટે સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.
બે વખત ચૂંટણી ફરજ બજાવી ચૂકેલી ઈશા અરોરાએ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કહ્યું કે ચૂંટણી ફરજમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.
#WATCH | Saharanpur, UP: Polling Agent Isha Arora says, "I think that if you get any duty, you should be punctual and that's the reason I have assumed my duty on time. Every man and woman should be punctual to let the functioning be smooth."
— ANI (@ANI) April 19, 2024
Regarding her video going viral, she… pic.twitter.com/Xo44vVeYyQ
તેણીએ મતદારોને કહ્યું કે, દરેક મત કિંમતી છે. તમારો મત બગાડો નહીં અને ચોક્કસ મતદાન કરો. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બનવા પર ઈશા અરોરાએ કહ્યું કે એવું કંઈ નથી. હું માત્ર મારી ફરજ બજાવી રહી છું.
Images of UP polling officer #IshaArora are widely circulating on various social media platforms. Her pictures, captured by media cameras in #Saharanpur with necessary election materials, have caught the public's eye.#viral #viralvideo pic.twitter.com/IqW3EQuuWz
— Madhuri Adnal (@madhuriadnal) April 19, 2024
જણાવી દઈએ કે, 2019ની લોકસભા ચૂંટણીમાં લખનૌના પોલિંગ એજન્ટ રીના દ્વિવેદીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ વખતે પણ મહિલા પોલિંગ ઓફિસરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
