સપના ચૌધરીને ટ્વિટર પર આપ્યો અશ્લીલ રીપ્લાય, પછી કરગરવા લાગ્યો
હરિયાણાની ફેમસ સિંગર સપના ચૌધરીના ટ્વિટર એકાઉન્ટ પર સંભાલના યુવકે રીપ્લાય આપતા અશ્લીલ કમેન્ટ કરી.
હરિયાણાની ફેમસ સિંગર સપના ચૌધરીના ટ્વિટર એકાઉન્ટ પર સંભાલના યુવકે રીપ્લાય આપતા અશ્લીલ કમેન્ટ કરી. કમેન્ટમાં સપના ચૌધરી માટે અશ્લીલ અને ગંદી ગાળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં સપના ચૌધરી એ જાતે પોતાના એકાઉન્ટથી સીએમ યોગી આદિત્યનાથ, યુપી પોલીસ, એડીજી બરેલી અને સંભાલ પોલીસને રી-ટવિટ કરી યુવકની ધરપકડ અંગે માંગ કરી.

યુવકે કર્યું સાઇબર ક્રાઇમ
યુપીના સંભાલ ચોકી બહજોઇ માં આરોપી યુવક વિરુદ્ધ હરિયાણાની ફેમસ સિંગર સપના ચૌધરીના ટ્વિટર એકાઉન્ટ પર અશ્લીલ ટવિટ કરવાના આરોપમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે. આરોપી યુવકનું AK Khan Kobra નામથી ટ્વિટર એકાઉન્ટ છે.

સપનાએ એક્શન લીધો
આરોપીએ સપના ચૌધરીના ટ્વિટર એકાઉન્ટ પર ટવિટ કર્યું, જેમાં આરોપી ઘ્વારા ગંદી ગાળો અને અશ્લીલ ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં સપના ચૌધરીએ જાતે પોતાના એકાઉન્ટથી સીએમ યોગી આદિત્યનાથ, યુપી પોલીસ, એડીજી બરેલી અને સંભાલ પોલીસને રી-ટવિટ કરી યુવકની ધરપકડ અંગે માંગ કરી.

પોલીસ એક્શન પછી માફી માંગવા લાગ્યો
પોલીસે જલ્દી આખો મામલો નોંધીને આરોપીની શોધમાં લાગી ગયી. જયારે સીઓ ઘ્વારા આ મામલે જણાવવામાં આવ્યું કે સપના ચૌધરીના ટ્વિટર એકાઉન્ટ પર અશ્લીલ ટવિટ સંભાલ યુવક ઘ્વારા કરવામાં આવી છે. અમે જાંચ કરી રહ્યા છે કે આખરે આ એકાઉન્ટ કોનું છે. આરોપીની જલ્દી ધરપકડ કરવામાં આવશે. પોલીસ એક્શન પછી આરોપી સપના ચૌધરી પાસે માફી માંગવા લાગ્યો અને કહ્યું કે તે તેના પગમાં પડવા માટે પણ તૈયાર છે.
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
