મોદીની શપથવિધિ કાર્યક્રમમાં કોણ કોણ આવ્યું, જુઓ તસવીરો
નવી દિલ્હી, 26 મે: ગુજરાતના લોકલાડીલા નેતા હવે આખા દેશના લોકપ્રિય બની ગયા છે. જોકે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તો ત્યારે જ બની ગયા હતા જ્યારે 16 મેના રોજ ચૂંટણી પરિણામો આવી ગયા હતા. નરેન્દ્ર મોદી આજે દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદીએ પોતાની શપથવિધિ કાર્યક્રમમાં દેશ-વિદેશના રાજકીય પ્રમુખોને આમંત્રીત કર્યા છે. નરેન્દ્ર મોદીએ દેશની જાણીતી હસ્તીઓને પણ આમંત્રીત કરી છે.
મોદીની શપથવિધિમાં ઘણા સ્ટાર્સ, નેતાઓ, દિગ્ગજો અને ફિલ્મ સ્ટાર્સ, તેમજ કલાકારો વિશેષ રીતે હાજરી આપવાના છે. આવો એક નજર કરીએ કે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભમાં કોણ કોણ રાષ્ટ્રપતિ ભવન આવી પહોંચ્યું છે.
આવો જોઇએ તસવીરોમાં...

રાકેશ રોશન અને ઋતિક રોશન
મોદીની શપવિધિ કાર્યક્રમમાં રાકેશ રોશન અને ઋતિક રોશન

મહિન્દ્રા રાજપક્ષે
શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે મોદીની શપથવિધિ કાર્યક્રમમાં...

હામીદ કરઝાઇ
અફઘાનીસ્તાનના રાષ્ટ્રપતિ હામીદ કરઝાઇ

હામીદ કરઝાઇ
અફઘાનીસ્તાનના રાષ્ટ્રપતિ હામીદ કરઝાઇ

નવાઝ શરીફ
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ મોદીની ઓથ સેરીમનીમાં આવી પહોંચ્યા.

મહેન્દ્રા રાજપક્ષે
શ્રીલંકાના વડાપ્રધાન મહેન્દ્રા રાજપક્ષે

રાષ્ટ્રપતિ ભવન
રાષ્ટ્રપતિ ભવનનો ટોપ વ્યૂ
|
સોનીયા ગાંધી અને રાહુલ ગાંધી
મોદીની શપથવિધિમાં સોનીયા ગાંધી અને રાહુલ ગાંધી.
|
મનમોહન સિંહ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ
|
પી. ચિદમ્બરમ
પી. ચિદમ્બરમ












Click it and Unblock the Notifications
