For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રંગોના તહેવારના છવાઇ રહેલા જાદૂની રંગબેરંગી તસવીરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 માર્ચઃ રંગોનો તહેવાર હોળી આવી ગયો છે. આવતા અઠવાડિયે હોળી છે, પરંતુ રંગોનો જાદૂ ધીરે-ધીરે છવાઇ રહ્યો છે. દૂકાનો પિચકારીઓ અને રંગોથી સજી ગઇ છે, ઘરોમાં ઘૂઘરા બનાવા લાગી છે. શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે, પરંતુ બાળકોના ખિસ્સાઓમાં રંગની પડીકીઓ જોવા મળી રહી છે.

આવો છે, હોળીનો તહેવાર, જેમાં દુશ્મન બની જાય છે દોસ્ત અને રિસાયેલા લોકોને મનાવવામાં આપણે સફળ નિવડીએ છીએ. પ્યાર ભરેલા આ તહેવારને આખા દેશમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. યુપીમાં જ્યાં હાથી-ઘોડા અને ઉંટોની સવારીઓ નિકળે છે, તો છત્તીસગઢમાં નગારાઓ સાદ ગુંજવા લાગે છે. એટલું જ નહીં લોકો નગારાને ખરીદીને ઘરે લાવે છે અને વગાડે છે. અત્યારે નાગારાઓની દૂકાનોમાં રોનક જોવા મળે છે.

શહેરોમાં રંગ-ગુલાલ, પિચકારીઓ થોકબંધ જોવા મળે છે અને તેને ખરીદવા માટે લોકોની લાંબી કતાર જોવા મળે છે. હિન્દુ પંચાંગ અનુસાર 26 માર્ચે હોળિકા દહનની સાથો-સાથ હોળી શરૂ થઇ જશે અને આગામી બે-ત્રણ દિવસ દેશભરમાં તેનો માહોલ છવાયેલો રહેશે. હોળિકા દહન માટે ગલી- મહોલ્લાઓમાં સજેલી હોળિકાના આકાર પણ દિવસે ને દિવસે વધતો જઇ રહ્યો છે.

લાઠમાર હોળી

લાઠમાર હોળી

હોળીમાં સ્કૂલ કોલેજના બાળકો અત્યારથી હોળી રમવા લાગ્યા છે. તો બોલિવૂડના કેટલાક સ્ટાર્સ ફિલ્મ અને સિરિલય્સના સેટ પર હોળીની મસ્તીમાં ડૂબેલા છે. કેટલાક સ્થળે ભાંગ તૈયાર કરવામાં આવી રહી છે, તો ક્યાંક મ્યૂઝિકની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી ઢોલ વાગે તો આખું ગામ નાચી ઉંઠે. હોળીના આ તહેવારની તસવીરો દેશની સંસ્કૃતિને રજૂ કરી રહી છે.

સ્કૂલોમાં હોળી

બોલિવૂડની હોળી

ક્રિકેટ ફેન્સની હોળી

આસારામ બાપુએ રમી હોળી

English summary
People in all over country have been started playing Holi even before a week. See in pictures of the colourful festival.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X